________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ પછી તમે તમારી ઈન્દ્રિયે અને શરીરને સ્વાધીન રાખી શકશે, આ પ્રમાણે જ્યારે તમારી ઈન્દ્રિયે બરાબર વશ થઈ જાય, એટલે તમારા મનને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરજો. મનને નિગ્રહ કરવાનું કામ કાંઈ સુગમ નથી, તેપણ તે થઈ શકે તેમ છે. ભૂતકાળમાં અનેક પુરૂષે તે કામ કરવા સમર્થ થયા હતા, હાલ થાય છે, અને ભવિધ્યમાં થશે. માટે તમે પણ જે દઢ નિશ્ચય કરે, અને એ કામમાં વળગ્યા રહે તે તમે પણ તે કામ-મનને કાબુમાં રાખવાનું કામ કરી શકે. તેને વાતે બે સાધન છે, એક અભ્યાસ અને બીજું વિરાગ્ય. તમે જે જે કામ કરતા છે તેમાં તેને સ્થિર રાખવાનો પ્રથમ અભ્યાસ પાડે. સે વાર નાશી જાય તે પણ ફરી ફરીને મનને ઠેકાણે લાવી તમે જે વિષય ઉપર સ્થિર કરવા માગતા હો તે વિષય ઉપર સ્થિર કરે. મન વાયુ જેવું ચંચળ અને વશ કરવું દુષ્કર છે, છતાં આ પ્રમાણે દરેક બાબતમાં દરરોજ અભ્યાસ પાડવાથી તમે તેને પ્રથમ એકાગ્ર કરી શકશે. એકાગ્ર કર્યા પછી, તમે તેને ધ્યાન કરવામાં વાપરી શકશે. એકાગ્ર થચેલું મન ધ્યાન કરવામાં બહુ ઉપયોગી સાધન નીવડશે. તમારું આ એકાગ્ર થયેલું મન હલક ઇન્દ્રિયના વિષયેમાં ન રેકતાં ઉચચ આત્મિક વિષયે તરફ દેરાવવું જોઇએ. આને વાતે વૈરાગ્યની જરૂર છે. જે વૈરાગ્ય ભાવના હદયમાં જાગૃત થ ચેલી નહિ હોય તે મન બહારના વિષમાં એટલું બધું ભટકતું થશે કે તેને વશ કરી શકાશે નહિ. માટે આ રીતે અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરવું. જ્યારે મન વશ થાય ત્યારે
For Private And Personal Use Only