________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३
અવતરણ—કેટલાક અજ્ઞાની લોક માનકીર્તિ મેળવવા સારૂ પોતાનું ગુરૂ પણું કબુલ કરાવવા પ્રયત્ન કરે છે, તેઓ નરકના અધિકારી થાય છે, અને બીજાને પણ સંસાર સાગરમાં રખડાવે છે, તેવા કુગુરૂના પાસથી ભવ્ય જીવો બચે તે માટે હવે ગ્રંથકતા સદગુરૂનું લક્ષણ જણાવે છે.
અથ–દેવ સમાન સદગુરૂની સ્તુતિ અને ભક્તિથી સદા આરાધના કરવી. કારણ કે તેમના સદુપદેશથી આત્મ સિદ્ધિ થાય છે. છે ક .
ભાવાર્થ-સદગુરૂ દેવસદશ છે. જ્યારે તીર્થંકર પણ આ જગતમાં વિચરતા હતા અને ભવ્ય જિનેને બંધ આપતા હતા ત્યારે જ્ઞાનપ્રાપ્તિ વાતે તેઓ આધારભૂત હતા. પણ તેમના દેહાવસાન પછી તેમણે રચેલા પુસ્તકેજ આ. પણને પરમ આધારરૂપ રહ્યા. પણ તે ગ્રન્થને સમજાવનાર સદગુરૂની આવશ્યકતા છે. માણસને ચ હોય, પણ સૂર્યના પ્રકાશની સહાયતા વિના કોઈ પણ પદાર્થ તે જોઈ શકો નથી, તેજ રીતે ગ્રન્થને જાણવાને તેમનું રહસ્ય યથાર્થ જાણવાને ગુરૂગમની જરૂર પડે છે. તેવા સમયમાં ગુરૂ એ દેવ સમાન છે. આપણને દેવનું સ્વરૂપ બતાવનાર પણ ગુરૂ હોવાથી ગુરૂ અતિ પૂજ્ય છે. પિતાના કેવળજ્ઞાન બળવડે જડ અને ચેતનઃ જીવ અને અજીવ, સર્વ પદાર્થોના ગુણ પર્યાય જીનેન્દ્ર ભગવાન જાણે છે, અને તેને બંધ જગત્ હિત ખાતર આપે છે, અને સદ્દગુરૂઓને જે કે તીથંકર ભગવાન જેટલું સંપૂર્ણ જ્ઞાન પ્રત્યક્ષ થયું નથી, તે પણ જીનેન્દ્ર ભગવાનના વચનપર શ્રદ્ધા રાખી તે વચઃ
For Private And Personal Use Only