________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ܕܕ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્ય
નાનુસારે કરૂણાબુદ્ધિથી અન્યજનાને બેધ આપતા દેશદેશ વિચરે છે, આ રીતે ગુરૂએ પણ એક અપેક્ષાએ જીનેન્દ્ર ભગવાન સદશ છે. સદ્દગુરૂ એ વિશેષણ ઉપરથી એમ સૂ ચવન કરવામાં આવેલુ' છે કે જેને સમ્યગમાર્ગનું શુદ્ધ જ્ઞાન હોય તેજ ખરે ઉપદેશક થઈ શકે. કારણ કે જે પેાતાને તારવાને સમર્થ નથી તે મીજાને કેવી રીતે તારી શકે? અને તેવા માણસ કદાપિ મીજાને પોતાની સત્તાથી એધ આપવા બહાર પડે તાપણ તે કદાપિ ફાવી શકતે નથી, કાઇને એધ આપવામાં પણ જ્ઞાનની સાથે જનસ્વભાવના સૂક્ષ્મ અવલેાકનની જરૂર છે. કારણ કે જેઓએ જનસ્વભાવતું ખારીક અવલાકન યા નિરીક્ષણ કર્યું નથી, તેવા લેાકેા કેટલીક વાર પાત્રના વિચાર કયા વિના ભેંસ ની માફક એછી સમજણવાળા આગળ જ્ઞાનની ગંભીર વાતા બેલે છે, અથવા તા સ્ત્રીવર્ગ જેવા થાતાવ ગેની આગળ ન્યાયશાસ્ત્રના વ્યાસવાદ વર્ણવે છે. પરિણામએ આવે છે કે તેમના એધની કાંઇ પણ અસર થતી નથી. માટે કાઇને સદ્દગુરૂ સ્થાપતાં પહેલાં બહુજ વિચાર કરવા કે જેથી પાછળથી પસ્તાવુ ન પડે. સદ્ગુરૂને શેાધી કાઢી તેમની સપૂર્ણ પણે ભકિત કરવી. તેમ કરવાથી સાનના આધ થશે. અને તે એધને લીધે માણસને આત્મસ્વરૂપ સમજાશે. આ રીતે આ જગતમાં કરવા ચેાગ્ય પરમ કાય સહેજમાં દ્ધિ થશે.
આગળ ભાગવત
अवतरणम् - श्लेष्मण लेप्मनिदान दात्यागपूर्वकमेत्राभ्रक भस्मसेवनं, नैरुज्यहेतुरिव कुगुरूपेदशत्याग पुरस्सरमेव
For Private And Personal Use Only