________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માને અસર કરી શકવા સમર્થ થતા નથી. આ શુદ્ધ નિશ્ચયનયથી આત્મસંબંધમાં લખાયેલું છે, જ્યાં સુધી આત્મા પરમાત્મ પદ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે પુણ્ય પાપના ઝપાટામાં તે આવે છે, પણ જ્યારથી આમ જ્ઞાન થયું, અને પુષમાંથી સુવાસ પુરે તેમ દરેક પ્રવૃત્તિ આત્મા નિકામ બુદ્ધિથી કરતે થયે, ત્યારથી પુણ્ય અને પાપ આમા ઉપર પોતાની સત્તા ચલાવતા બંધ થયા, એમ મા નવું જોઈએ. શુભ ફળની ઈચ્છાથી કરેલા સારા કામથી પુણ્ય બંધાય છે, અને અશુભ અથવા નિન્દ પરિણામથી પાપ બંધાય છે. પણ જે મનુષ્ય ફળની ઈચ્છા વિના કાર્ય કરે છે; ઉદયમાં આવેલા શુભાશુભ સંજોગો સમભાવે વેદી (ભેગવી) લે છે, અને અહનિશ સ્વસ્વભાવમાં રમણતા કરે છે, તે પુણ્ય પાપથી મુકત થાય છે. તે સારી પેઠે સમજે છે કે પાપ એ લોહની બે છે, અને પુણ્ય એ સુવર્ણની બેડી છે, પણ બને બેડી તે છે, માટે તે એકે બેડીમાં બંધાવા માગતું નથી, અને તેથી હરેક કાર્ય એ હિક કે પારેલેકિક સુખની અભિલાષા વિના કરે છે, એ દયિક યુગે તે દરેક કામ કરે છે; ઉદયમાં આવેલું છે, માટે તે કર્મ કરે છે, પણ તેમાં જરા માત્ર પણ હર્ષ શેક ધરતો નથી; સુખ દુઃખમાં ઉદાસીન વૃત્તિ રાખે છે, અને આ રીતે પુણ્ય પાપના બંધનમાંથી સદાને માટે મુક્ત થાય છે. આ રીતે પુણ્ય પાપથી મુક્ત થવા છતાં પણ અને પાપ શું છે તે તે આત્મા યથાર્થ રીતે જ્ઞાનવડે જાણ છે.
For Private And Personal Use Only