________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
સ્વભાવવાળા, જાતીરૂપ સનાતન જાણેા. ત્યાંજ (ચેગી. આથી ) સુખ અનુભવાય છે ! ૬૬ u
ભાવાર્થ——આત્મા સ્વભાવે નિર્મળ છે, અને તેથી તેના પ્રદેશે પણ નિર્મળ છે. તે પ્રદેશેા કમ મળથી રહિત છે. આજે કહેવામાં આવ્યુ છે તે નિશ્ચય નયથી અપેક્ષાએ છે એ વાત વિસરવી જોઇતી નથી. વળી તે પ્રદેશે આનંદ સ્વભાવવાળા છે; ખરેખર આનંદરૂપ છે. તે પ્રદેશેામાં આનંદ આતપ્રેતરૂપે રહેલે છે. સ્વભાવ રમણતાનું સુખ અનુભવીયેનીજ જાણમાં આવે છે. સ બાહ્ય ઉપાધિઓની ચિંતાથી આત્મા જ્યારે મુક્ત થાય, અને સ્વસ્વરૂપમાં લીન થાય તે વખતે જે આનદ આત્મા અનુભવે તે શ બ્દથી કહી શકાય તેમ નથી. જેઓએ થાડ સમય પણ અંતર્મુખ મન તથા ઇન્દ્રિયોને વાળી, માનસિક સ્થિરતાનુ સુખ ભાગળ્યુ છે, તેને આત્માના આનંદ સ્વરૂપની સ્હેજ ઝાંખી આવી શકે. આપણે બાહ્ય વિષયમાં આપણા મન તથા ઈન્દ્રિયાને એટલાં બધાં રોકીએ છીએ કે આમ મનને સ્થિર કરવાના અને અંતર્મુખ બનાવવાને આપણને જરાપણ પ્રસંગ મળતા, નથી, તેથી આત્મા આનંદસ્વરૂપી છે, એવુ' આપણને ભાગ્યેજ ભાન થાય છે, પણ ચેાગીએ જે. આએ પાતાના ચિત્તને નિરીક્ષુ છે તે તેના આસ્વાદ લેઇ શકે છે. વળી તે પ્રદેશેા જાતીરૂપ છે તે જાતે પ્રકાશે છે, અને સ વસ્તુઓને પ્રકાશિત કરે છે. તેમની જ્યાતિ ની જ્યેાતિ કરતાં પણ વિશેષ છે. રમાં લખેલું છે કેઃ—
ભક્તામ
For Private And Personal Use Only