________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧
ત પ્રદેશ ભેગા મળીને ઉપયોગ થાય છે. આત્માને એક જ સમયે અનંત વસ્તુને ઉપયોગ થઈ શકે છે. જે દરેક પ્રદેશને થતું જ્ઞાન ભિન્ન ભિન્ન કપીએ તે આત્માના અસં
ખ્ય પ્રદેશ હોવાથી અને પ્રતિપ્રદેશને ઉપગ ભિન્ન ભિન્ન હરવાથી અસંખ્ય આત્મા થાય. માટે અસંખ્ય પ્રદે. શેને ભેગા મળી એક ઉપગ થાય છે, એ ઉપયોગમાં અનંત વસ્તુઓ ભાસે છે, પણ આત્મા તે એકજ છે.
अवतरणम्-असंख्यप्रदेशैरेक एवात्माऽसंख्यप्रदेशानामुपयोगितेकैवेति कथनानन्तरं शुद्धप्रदेशानां स्वरूपं ब्रूते ॥
श्लोकः प्रदेशान्निर्मलानन्दान् ज्योतीरूपान सनातनान् ॥ शुद्धात्मनः प्रजानीहि, सुखं यत्रानुभूयते ॥६६॥ ___टीका-निर्मलान्-कर्मदोषरहितान् । आनन्दान् सुखैकस्वभावान् । ज्योतीरूपान् ज्ञानरूपान् । सनातनान् त्रिकालनाशरहितान् । शुद्धात्मनः प्रदेशान् सत्तातः जानीहि यत्रात्मनि रम्यमाणे मुखमनुभूयते योगिभिरिति शेषः ॥ ६६ ॥ .
અવતરણ–આત્માના અસંખ્ય પ્રદેશ છે, અને તે છતાં અસંખ્ય પ્રદેશ ને મળી એક જ ઉપગ છે, એમ આપણે છેલ્લા બે શ્લેકમાં વર્ણવી ગયા, હવે આત્માના તે પ્રદેશનું સ્વરૂપ ગ્રંથકાર પ્રતિપાદન કરે છે.
અર્થ-શુદ્ધ આત્માના પ્રદેશને નિર્મળ, આનંદ
For Private And Personal Use Only