________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭ सूर्यातिशायी महिमास मुनीन्द्र लोके ।
હે મુનીન્દ્ર! તમારે મહિમા સૂર્ય કરતાં પણ અધિક છે, તે પ્રદેશ વળી સનાતન છે, એટલે ત્રણે કાળમાં નિત્ય છે. ભૂતકાળમાં, ભવિષ્ય કાળમાં અને વર્તમાન ત્રણે કાળમાં તે પ્રદેશ પિતાની એક સરખી સ્થિતિ જાળવી શકે છે. સર્વ પિગલિક વસ્તુઓને કાળની અસર લાગે છે, પણ તે આત્મ પ્રદેશને લાગતી નથી, માટે તે અવિનશ્વર છે. એવા પ્રદેશેવાળે આત્મા છે; એમ વિચારવું જોઈએ. વળી તે આત્મપ્રદેશોમાં રમનાર અવ્યાબાધ સુખ ભેગવે છે. પણ તે પ્રદેશમાં કોણ રમી શકે ? જેણે ઇન્દ્રિયે તથા મનને વશ કર્યો છે, અને જેને આત્મા સિવાયની અન્ય વસ્તુઓની અસારતા તથા અનિત્યના અનુભવી છે, તે મ. નુષ્ય આત્માભિમુખી થાય છે, અને તેજ તે સુખને ભે
તા થાય છે. ખાખરમાં સુખ માનનારી ખીસકેલી સાકરને સ્વાદ જેમ સમજી ન શકે, તેમ ઈન્દ્રિયેના વિષયમાંજ રાચી માચી રહેલા છે. આ અધ્યાત્મ રસને અ. નુભવ કરી શકવા સમર્થ થતા નથી. કેવળગીઓજ તેને અનુભવ લે છે, તેઓ પણ શબ્દદ્વારા દર્શાવી શકતા નથી. કારણ કે તે સ્વરૂપને સાક્ષાત્કાર કરાવવાને પુરતા શબ્દો આપણી વાણીમાં મળતા નથી. એ ૬૬ છે अवतरणम्-आत्मनः स्वरूप विषय भेदं च प्रतिपादयति
श्लोक कुलकम् आत्माऽस्पर्यः कथं स्पर्यः अग्राह्यो ग्राह्यतां कथं.
For Private And Personal Use Only