________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७० ઉદ્યમથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે, મને રથ માત્રથી કાર્ય સિદ્ધ થતું નથી, સુતેલા સિંહના મુખમાં કંઈ મૃગે પ્રવેશ કરતા નથી; આલસ્ય શરીરમાં રહેલ મહાશત્રુ છે. ઉદ્યમ સમાન બંધુ નથી. ધર્મેદ્યમથી ભવ્ય પુરૂષ મોક્ષપદ મેળવે છે, માટે સર્વ કર્મને નાશ કરનાર ધર્મ ઘમ શ્રેષ્ઠ છે.
अवतरणम्-पुरुषार्थप्रकर्षस्य कर्मग्रन्थिभेदनं कार्य तत्रापि गुर्वाज्ञायाः प्राधान्यं चाह ।।
श्लोकः भिनत्ति कर्मणो ग्रन्थि, छिनत्ति सर्वसंशयान् ॥ गुर्वाज्ञया यतेत स्व, सम्यग् धर्मे सुखप्रदे ॥६१॥
टीका--उद्यमवान् पुरुषो ज्ञानावरणीयाद्यष्टकर्मणो ग्रन्थि भिनत्ति सर्व सशंयान् छिनत्ति छेदयति।अतः मुखपदे मोक्षफलके स्वस्य स्वकीयस्य, शुद्धस्वरूप धर्मे गुज्ञिया गुरुदर्शितेन पथा यतेत यत्नं कुर्यात् यतः गुरु आणाए मुरखपहो इति६ १
અવતરણુ–પુરૂષાર્થની સાથે ગુરૂ આજ્ઞાની પણ જરૂર છે એ બાબત ગ્રન્થકાર હવે રજુ કરે છે.
અર્થ–પુરૂષાર્થ કર્મની ગ્રથિને તેડે છે, સર્વ સંશએને ટાળે છે, માટે ગુરૂની આજ્ઞા પ્રમાણે પિતાને સુખ
For Private And Personal Use Only