________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-જે કે પાંચે કારણે આવશ્યક છે, પણ તેમાં દેશ, ક્ષેત્ર, કાળ, અને ભાવના ભેદે કરીને ગુરૂરાજ કઈ અંગની પ્રાધ્યાનતા બતાવી શકે, અને બીજાને ગણ કહે તે તે નયવાદ પ્રમાણે ગ્ય છે. હાલના સમયમાં લેકે કર્મવાદી બહ બની ગયા છે. કર્મમાં લખ્યું હશે તેમ થશે, તેમાં આપણું શું ચાલે? અથવા તે તેઓ એમ પણ કહેતા અચકાતા નથી કે “ભાઈ આ પાંચમે આરે કઠીણ છે, તેમાં ધર્મ શી રીતે કરી શકાય ? ધર્મ ચાલણની પેઠે ચલાશે એવું શાસ્ત્રકારે કહી ગયા છે, માટે ઉદ્યમ કરીને શું પ્રજન?” આવા આવા અનેક જાતના ઉદ્ગારે લેકેનાં મુખમાંથી નીકળતા આપણે સાંભળીએ છીએ. અને તેથી તેઓ ઉદ્યમવાદને ભુલી ગયા છે. કર્મના કરનાર પણ આપણે હતા, અને તે કર્મને ફેરવી શકનાર પણ આપણે છીએ, અને ઉદ્યમથી તે કાર્ય થઈ શકે તેમ છે, આ બાબત તરફ તેઓ તદન દુર્લક્ષ કરે છે. કર્મને નિયમ યથાર્થ રીતે તેમના સમજવામાં આવેલ નથી. જે કે હાલ આપણે “ આપણું પૂર્વકૃત કર્મના બળથી ગમે તેવી સ્થિતિમાં મુકાયેલા હોઈએ, તે પણ આપણું ભવિષ્ય આપણા હાથમાં છે” એ સિદ્ધાંતને બંધ કરવાની ઘણી જરૂર છે. અને તેથી જ આ ગ્રન્થકાર બોધ આપે છે કે આ પાંચમા આરામાં ઉદ્યમ દુર્લભ છે. ઉદ્યમથી સર્વ વસ્તુ સિદ્ધ થઈ શકે છે. કહ્યું છે કે ... धर्मोद्यमेन भव्यास्तु प्राप्नुवन्ति परंपदम्
ગત વાર એ સર્મપરા છે ? ..
For Private And Personal Use Only