________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६८
એજ સર્વસ્વ નથી, આ બાબત સ્યાદ્વાદશિલીના જાણકારોએ ગુરૂગમથી વિચારી લેવી, અથવા પાંચ કારણોની સકાય વાંચી સમજવી.
अवतरणम्-पञ्चानामप्यनेकान्तनयेन हेतुतामभिधाय ते'वपि पुरुषार्थस्य मुख्यत्वमाह ।
__ श्लोकः
पुरुषार्थः प्रकर्षण कर्त्तव्यो विबुधैर्जनैः ॥ दुर्लभमुद्यमं विद्धि सम्प्रति पञ्चमारके ॥६० ॥
टोका-विबुधैः पण्डितजनैः पुरुषार्थ उद्यमः प्रकर्षणातिशयेन कर्तव्यः पञ्चमारके सम्प्रत्यधुनोद्यमं दुर्लभं दुष्पापं जानीहि यतः।
उद्यमेन हि सिध्यन्ति न कार्याणि मनोरथैः॥ न हि मुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥ १ ॥ आलस्यं हि मनुष्याणां शरीरस्थोमहारिपुः ।। नास्त्युद्यमसमो बन्धुर्य कृत्वा नावसीदति ।। २॥ ६० ॥
અવતરણે—પાંચે કારણ કર્મસિદ્ધિ સારૂ જરૂરનાં છે, તેમાં પણ ઉદ્યમની મુખ્યતા છે એ બાબત હવે ગ્રન્થકાર પ્રબોધે છે.
' અર્થ-ડાહ્યા પુરૂએ વિશેષ પ્રકારે ઉદ્યમ કરે જોઈએ. આ પાંચમા આરામાં ઉઘમ દુર્લભ છે એમ सभन्ने ॥ १० ॥
For Private And Personal Use Only