________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
टीका-एकेन कालेन हेतुना हेत्वन्तः पातिना कार्यसिद्धिः कथं स्यात् नहि सर्व शरीर कृत्यं हस्तेन निर्वर्तते, पश्चहेतुकं कार्य हठेनैकहेतु निवयं मन्यमानस्य मिथ्यात्वं सुविचक्षणैः स्याद्वादतत्त्वज्ञानकुशलैर्विज्ञेयं बोद्धव्यम् ॥ ५९॥
અવતરણ–એ મત કેટલાક ધરાવનારા છે કે યોગ્ય કાલ આવશે એટલે સર્વ સારાં વાનાં થશે, માટે ઉદ્ય મની શી જરૂર છે ? તેવા મતની અસત્યતા બતાવવાને ગ્રંથકાર કહે છે કે
અર્થ –એકલા કાલરૂપ હેતુ વડે કાર્યની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? વિચક્ષણ પુરૂએ એકાંત કાળને માનનાર મતને મિથ્યાત્વ માનવું જોઈએ ૫૯
ભાવાર્થ-કાળ એ એક કારણ છે. પાંચમાનું એક છે. પણ જે મનુષ્યો એમ માને છે કે યોગ્ય કાલ આવશે એટલે સર્વ તેની મેળે થઈ જશે, તેવું માનનારા મોટી ભુલ કરે છે. ધારો કે કાળ અનુકૂળ છે, છતાં જે મનુષ્ય ઉદ્યમ ન કરે, તે શું કાલના મહાપથી કાર્ય સિદ્ધિ થઈ શકશે? કદાપિ નહિ તેમજ કાળના માહાયથી શું વ. સ્તુને સ્વભાવ બદલાઈ જશે ? કદાપિ નહિ. તેમજ માણસના કામમાં નહિ લખેલું હોય તે કાળ એકલે શું કરશે?
આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે કાર્ય સિદ્ધિને વાતે એકલા કાળને હેતુભૂત માનનારાઓ એકાંતવાદી છે; અને સઘળા એકાંત વિચાર શ્રેણિની માફક તે વિચારશ્રેણિ પણ નયાભાસવાળી છે. કાળપણ જરૂરનું સાધન છે, પણ કાળ
For Private And Personal Use Only