________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दुःखेन लभ्यते सा दुर्लभा महता प्रयासेन लभ्येति ज्ञातव्यम् आत्मज्ञानेन मुक्तिर्भवति ततः सर्वोयमेनात्मविद्यामात्मज्ञानं સાચા- 4 / ૧૦ |
અવતરણ–ખરૂં સુખ આમવિદ્યાપી છે, અને અવિદ્યાથી કદાપિ સુખ નથી, તે બાબત ગ્રન્થકાર હવે દર્શાવે છે.
અર્થ–ભવસંતતિને વધારનાર અવિદ્યા-અજ્ઞાનથી કયાંથી સુખ મળે ! માટે અજ્ઞાનને ત્યાગ કરી આત્મવિદ્યાને આશ્રય કરે જોઈએ. જે ૪૯ છે
ભાવાર્થ–માણસ જન્મ મરણની પરંપરામાં રખડે છે, તેનું ખરૂં કારણ જે તપાસીએ તે આપણને જણાશે કે અજ્ઞાન છે. અજ્ઞાનથી માણસ પિતાની નહિ તેવી વસ્તુએને પિતાની માને છે, અને તે પ્રાપ્ત કરવાને ન કરવા રોગ્ય કાર્ય કરે છે, અથવા તે નહિ વિચારવા યોગ્ય વિચારો કરે છે અથવા ઈચછાઓ રાખે છે, આથી કર્મબંધથી બંધાય છે. તે કમને ભગવાને તેને ફરીથી જન્મ લે. પડે છે, અને તે જન્મમાં તે ઉદયમાં આવેલાં કર્મ ભોગવતાં નવાં કર્મ બાંધે છે. તેને અજ્ઞાન છે તેથી તે પ્રારબ્ધ (ઉદયમાં આવેલાં) કમને સહન શીળતાથી ભોગવતા નથી, પણ તે ભેગવતાં હર્ષ શેક ધારણ કરી નવાં કર્મ ઉપાજે છે; આ પ્રમાણે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી તેને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. આવી સંસારની પરે. પરાને વધારનાર અજ્ઞાન જ્યાં સુધી મનુષ્યને છે ત્યાં સુધી તેમાંથી સુખની આશા કયાંથી રાખી શકાયકવચન ,
For Private And Personal Use Only