________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४४
ત્મજ્ઞાન ન હોય તે તે બાળના જેવી કીડા કરે છે. તે શરૂ રીરે વૃદ્ધ દેખાવા છતાં જ્ઞાનની અપેક્ષાએ બાળ છે. ગમે તેટલાં શાસ્ત્રને અભ્યાસ કર્યો હોય, પણ જે તે માણસને આત્મજ્ઞાન ન થયું હોય તે, તે આત્મજ્ઞાનની અપેક્ષાએ બાળ જ કહી શકાય. જેને જેને અભ્યાસ ન હોય તેની અપેક્ષાએ બાળ ગણ જોઈએ. બાળને અર્થ આ સ્થળે અનુભવ રહિત એમ સમજવું. માટે જે ખરી રીતે વૃદ્ધ ત્વ પ્રાપ્ત કરવું હોય તો આત્મજ્ઞાનને અનુભવ કરવાને સતત પ્રયત્નશીલ થવું. . ૪૮ છે. __ अवतरणम्-आत्मविद्यातः मुख नत्वविद्यातस्तदर्शनायाद युग्मम् ।।
श्लोकः भवद्धिप्रवृद्धिन्या अविद्यायाः कुतः सुखम् ॥ अतोऽविद्यां परित्यज्य आत्मविद्यां समाश्रयेत्।१९। आसन्नैर्भविभिः ज्ञेया तत्त्वविद्या तु दुर्लभा । ततः सर्वप्रयत्नेन आत्मविद्यां समाश्रयः ॥५०॥ ___टीका--भव वृद्धिप्रवृद्धिन्या-भवश्चतुर्गत्यात्मकः संसारः तस्य वृद्धिं प्रकर्षण वर्धयति तच्छीला तस्या भवद्धिप्रद्धिन्या अविद्यायाः कुतः मुखं भवेत् अपि तु न किंचित् सुखं भवेदित्यर्थेऽतोऽविद्यां परित्यज्य भव्य आत्माविद्यां समाश्रयेत् ॥४९॥ आसन्नरल्पसंसारैभव्यजीवस्त त्वविद्या- आत्मविद्या दुर्लभा.
For Private And Personal Use Only