________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४१
श्लोकः
शुद्धं स्वाभाविकं धर्ममात्मानः सेवते सुधीः ॥ कीर्त्यपकीर्तितः किन्ते त्वं भिन्नोऽसि ततः स्वयम् ४७
टीका - सुधीःनयनिक्षेपप्रमाणभंगेन षड्द्रव्यज्ञ, आत्मनः स्वाभाविकं शुद्धं धर्म सेवते - भावरत्नत्रयरूपं धर्मं स्थिरत्या अभ्यस्यति, अत एव हे चेतन त्वमपि शुद्धात्मधर्मे यतस्व - शुद्ध चेतनधर्मपरायणं त्वं दृष्ट्वा ज्ञात्वा च केचित् कीर्तयन्ति भवन्तमकीर्त्तयत्यन्येऽतो नैव त्वया स्वधर्मे मुक्त्वा तत्र दृष्टिपातो विधेय इत्याह । कीर्त्त्याsपकीय वा किं ते प्रयोजनम् कीपीती हि नामकर्मपौद्रलिकप्रकृतिरूपे त्वं तु चे - तनस्ताभ्यां जडरूपाभ्यां कीर्त्यपकीर्तिभ्यां स्वयं भिन्नोऽसि नैव भिन्ने वस्तुनि विदुषा हर्षशोकवता भवितव्यमिति ॥४७॥ અવતરણ—આત્માની સ્વાભાવિક શુદ્ધતાના વિચાર હસાવવાની એટલી બધી જરૂર છે કે ફરીથી ગ્રંથકાર તેજ મામતને સમર્થન કરે છે.
અથ—બુદ્ધિમાન પુરૂષ આત્માના શુદ્ધ સ્વાભાવિક ધર્મના આશ્રય લે છે, તારે કીતિ કે અપકીતિથી શુ પ્ર ચેાજન છે? તું જાતે તેનાથી ભિન્ન છે. ૫ ૪૭ ॥
ભાવાર્થ-આત્માના શુદ્ધ સ્વભાવ જ્ઞાનઃર્શન અને ચારિત્ર છે અને બુદ્ધિમાન પુરૂષ તે સર્વદા તે આત્માના સ્વાભાવિક ગુણામાંજ રમણતા કરે છે. જેથી જ્ઞાન અને દર્શનનની વૃદ્ધિ થાય, અને શુદ્ધ ચારિત્ર પળાય તેવા પ્રયત્ને તે આદરે છે
For Private And Personal Use Only