________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३७
પણ પદાર્થ નિત્ય નથી, માટે તે મારે આત્માના નથી. માટે તે સર્વ પદાર્થાને મિથ્યા જાણવા અને તેની પ્રાપ્તિથી હર્ષ ધરવા નહિ તેમ તે વસ્તુના વિયેાગથી શેક ધરવા નહિ. કારણકે તે પદાર્થ જ્યારે આત્માના નથી ત્યારે તેના હર્ષ શેક શે ધરવા ?
સમય ભાવ
તે વસ્તુ મળવાથી કે જવાથી કર્મ બંધ થતા નથી, પણ તે વસ્તુ મારી છે એવી બુદ્ધિ ધારણ કરવાથી કર્મ અધ થાય છે. જગતમાં દુ:ખ પણ મારા પણાનુ' છે. જ્યાં મમત્વ ત્યાંજ દુ:ખ છે. માટે વસ્તુ ઉપરથી જેમ બને તેમ દુર રાખવાને પ્રયત્ન કરવા, કારણ કે ખરૂ જ્ઞાનનું ફળ વિરતિ છે. જો મૂળા ભાવના ત્યાગ થાય તે લાખા રૂપીયા પાસે હાવા છતાં તે તેનાથી લેપાતેા નથી, અને જો મૂર્છાભાવ રહેલા છે તેા નાની સરખી વસ્તુમાં પણ તે ભાવ પ્રગટ થયા વિના રહેશે નહિ. આ કામ કાંઈ સહેલુ નથી, પણ તે અનુભવવાને પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. “હું અને મારૂ ” એ મંત્રવડે મેહરાજા સકળ જીવાને કર્મબંધનથી ખાંધે છે. જગતમાં હજારા માણસે દરરાજ મરે છે, છતાં આપણી આંખમાંથી આંસુ સરખુ પણ ઝરતું નથી, પણ આપણા છેકરાનું માથું દુઃખવા આવતાં આપણી ચક્ષુમાંથી ચોધાર આંસુ પડે છે. આનુ કારણું તે વિચારીએ તે કરાને તેણે પેાતાને માન્યા હતા, માટે જ દુ:ખ થયુ. જો પોતે શાક્ષી તરીકે રહે, તો જગતનાં સર્વ કર્મ કરવા છતાં પણ માણુસ ક અંધનથી મુક્ત થાય. જ્યાં સાક્ષીભાત્ર ન રાખતાં પાતેજ
For Private And Personal Use Only