________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रम्, अत एव हे चेतन तत्सर्व मिथ्या विजानीहि बुध्यस्व बंधस्तु कर्माष्टकबन्धस्तु ममेति बुद्धितो ममेदं सर्वमिति बुद्धितो भवत्यतो ममत्वं त्यम ॥ ४५ ॥
અવતરણુ–સર્વ પિલ્ગલિક જાલ જેને આત્મા અને જ્ઞાનથી મારી માનતે હતું, તે મારી નથી એમ બતાવવાને હવે ગ્રન્થકાર લખે છે –
અર્થ—જે જે મારૂં ક૯પવામાં આવેલું છે, અને જે મૃગ તૃષ્ણિકાના જળ (ઝાંઝવાનાં પાણ) જેવું છે, તેને મિથ્યા જાણવું. તે મારૂં છે એવી બુદ્ધિથી જ બંધ થાય છે. - ભાવાર્થ-જેવી રીતે ઉષરભૂમિમાં મૃગતૃષ્ણાનું જળ દેખાય છે, તે મેળવવા તૃષાતુર મૃગે તે જગ્યાએ દેડે છે, જેમ જેમ તે દેડતા જાય છે તેમ તેમ તેમને જળ આગળ જતું દેખાય છે, તે છતાં પણ જ્યારે તેઓ છેક પાસે આ. વે છે ત્યારે તે સ્થળે કાંઈ પણ દેખાતું નથી, તે વખતે તે મૃગને શેક અને ખેદ થાય છે. તેવી જ રીતે આ સાં સારિક પદાર્થ પ્રાપ્ત કરવાને આ પામરજીવ લલચાય છે. તૃષ્ણાથી બંધાયેલ છવ તે તે પદાર્થો મેળવવા તેમની પાછળ દેડને જાય છે. તે પદાર્થ સમીપમાં જણાવા છતાં હાથમાંથી સરી જાય છે. પણ કદાપિ તેની પ્રાપ્તિ થાય છે, તે પણ પ્રથમ જેટલે ધારતું હતું એટલે મેહક પદાર્થ તેને ન લાગવાથી તે શેકાતુર બને છે. આ રીત જગતના સર્વ પિગલિક પદાર્થોને એક સરખી રીતે લાગુ પડે છે. સઘળા પદાર્થ અનિત્ય છે. ખરી રીતે આ જગતને કે.
For Private And Personal Use Only