________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
टोका--विचक्षणैः सदसद्विवेकचतुरैः शिष्यैर्योग्यधर्म आत्मनः आत्मसम्बन्धी मोक्षप्रसवीति यावत् आराध्यस्सेवनीयः ननु सर्वेपि धर्मास्समाना अतो यत्र तत्रापि प्रवर्तमानो मोक्षाधिकारीत्यत आह । असतोऽत्यन्तमविद्यमानाद्वस्तुनः सदुत्पत्तिर्भवति कि नेत्यर्थोऽन्यथा गगनकुमुमादेरप्युत्पत्तिः स्यात् સાક્ષ શાલ્લાનિ તિરદિશા વિનતનય છે રર .
અવતરણ–ઉપર પ્રમાણે આત્માનું સ્વરૂપ બુદ્ધિથી જાણ્યું, હવે તે અનુભવવાને કે ઉદ્યમ કરે જોઈએ તે વિચારવાનું છે, કારણ કે જ્યાં સુધી જ્ઞાન પ્રમાણે વર્તન ન થાય ત્યાં સુધી તે શુષ્કજ્ઞાન સમજવું. માટે તે સંબંધી ગ્રન્થકાર પિતાના વિચાર દર્શાવે છે.
અર્થ—વિચક્ષણ શિષ્યએ આત્માના યોગ્યધર્મનું આરાધન કરવું; અસતમાંથી સની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ? માટે અસત્ વસ્તુને ભૂલી સત્યસ્વરૂપ આત્માજ આદરવા લાયક છે.
ભાવાર્થશિષ્ય શબ્દને ધાત્વર્ય આપણે વિચારીશું તે જણાશે કે જેઓએ ઈન્દ્રિ અને મનને કાબુમાં રા
ખ્યા છે, જે તેના પર રાજ્ય ચલાવી શકે છે તેઓ શિ. વ્યપદને એગ્ય છે. વળી તેની સાથે તે વિચક્ષણ હેવા જોઈએ. નિત્ય અને અનિત્ય વચ્ચે વિવેક કરવાની શકિતવાળા તે લેવા જોઈએ. તેવા છતે દ્રિય અને બુદ્ધિશાળી , શિવેજ આત્મધર્મની ઉપાસના કરવાને ગ્ય છે. આ
For Private And Personal Use Only