________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०२
મરણ તેને છે; પણ જ્યાં તેનું શુદ્ધ સ્વરૂપ તેના જાણવામાં આવ્યું તે જ વખતે જન્મ મરણની પરંપરા તેને વાતે બંધ થઈ જાય છે. જન્મમરણનું ચક આત્મજ્ઞાનના અનુભવી પર પોતાનું સામ્રાજ્ય ચલાવી શકતું નથી, સત્તામાં રહેલા અવશેષ કર્મબળથી તેને કેટલાક સમય આ સંસારમાં ભલે કાઢવો પડે, પણ તે હવે ફરીથી તે ચકના બંધનમાં - વતો નથી. જે જન્મ અને મરણ એ આત્માને સ્વભાવ માનીએ તે સિદ્ધના જીવને પણ જન્મ લેવાને પ્રસંગ આવે જેને જન્મ હોય તેને બાળ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રેઢાવસ્થા, અને છેવટે જરા આવે છે. પણ જેને જન્મ નથી, તેને જરા શી રીતે હોય ! પુગલને રવભાવ સડણ પણ વિધ્વંસન છે. તે ન્યાયે વૃદ્ધાસ્થા દરેક પદાર્થને આવે છે, ઘટ વગેરે કેવળ જડ વસ્તુઓ પણ કાળ કમે જીર્ણ થાય છે, તે પછી મનુષ્યના શરીરને જરા આવતાં શી? વાર લાગે જરા પછી મરણ આવે છે. પણ આત્માને તે મરણ પણ નથી તે તે ત્રણે કાળમાં અખંડિત રહે છે.
मृत्योर्षिभषि किं बाल । स च भीतं न मुञ्चति સનાત નૈવ પૂજાતિ
कुरु यत्नमजन्मनि । એક નાનું બાળક રડતું હતું તેની સગુણી માતા બોધ આપે છે અને પુછે છે કે હે બાળક ! તું મૃત્યુથી કેમ બહે
For Private And Personal Use Only