________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭.
અથ–જનાજ્ઞાને સાધવાવાળા સ્વભાવ રમણ કરનારા સૂક્ષમ બુદ્ધિથી અવકન કરનારા, અને તત્વતથા અતત્ત્વનું જ્ઞાન થવાથી સત્યમાર્ગનું અવલંબન કરનારા શિષ્ય હેવા જોઈએ.
ભાવાર્થ –શિષ્ય જીનેશ્વરની આજ્ઞા પાળનાર લેવા. જોઈએ, જ્ઞાન દર્શન અને ચારિત્ર એ જીનાજ્ઞાના ત્રણ સ્વરૂપ છે. તેની આરાધના શિષ્યએ કરવી જોઈએ. જ્ઞાન પા. મવું, શ્રદ્ધા રાખવી અને જ્ઞાન પ્રમાણે વર્તવું એ ત્રણ રીતે જનાજ્ઞા પાળી શકાય. જીનની આજ્ઞા પાળવી એજ જીનેશ્વરની ઉત્કૃષ્ટ ભક્તિ કર્યા સમાન છે
વળી તે સાથે પિતાના સ્વભાવમાં રમણતા કરનારા શિવે હવા જોઈએ સ્વભાવ રમણતા કરવી એટલે આત્મ યાન કરવું, આત્મા તેજ હું છું એવો વિચાર રાખી આત્મસ્વરૂપનું ચિન્તન કરવું. જેનું આપણે ચિંતઃ કરીએ તેવા આપણે થઈએ, એ નિયમ હોવાથી, આત્માનું ધ્યાન કરતાં આપણે પણ આત્મસ્વરૂપી થઈ શકીએ. આત્માનું ધ્યાન શી રીતે કરવું, તે શુકલ ધ્યાનના ચાર વિભાગ કહેતાં આપણે વિચારીશું, પણ ટુંકમાં અને એટલું જણાવવું ઉપગી થશે કે દરેક પગલિક વસ્તુ કરતાં આત્મા ભિન્ન છે, તેમજ આત્મા જ્ઞાન દર્શન વગેરે ગુણે સહિત છે. આત્મા અનંત શક્તિવાળે છે, તે નિવિકાર છે, અને મન તથા વાણથી અગોચર છે; અને ઇન્દ્રિયે તથા મનના વિકારો તેને અસર કરી શકવા સમર્થ નથી; આ. વગેરે ભાવનાઓ અપ્રમત્તભાવે ભાવવી એજ આત્મધ્યાનને.
For Private And Personal Use Only