________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- વાળા શિખે ગુરૂ પાસેથી યોગ્ય જ્ઞાન મેળવી, તે પ્રમાણે વત પરોપકારાર્થે તે વાપરી અને મોક્ષ મેળવવાને લાયક થાય છે.
अवतरणम्--श्रद्धावन्तोऽमि' शिष्या जिनाज्ञासाधकत्व. गुणैरन्तरेण न मोक्षसाधकास्तदाह ।
श्लोकः जिनाज्ञासाधकाः स्वस्थाः सूक्ष्मबुद्धयावलोककाः तत्त्वातत्वस्य ज्ञानेन सत्यमार्गावलम्बिनः ॥२५॥ ___टीका-तानवे विशिनष्टि जिनाज्ञासाधका इति जिनाज्ञा रत्नत्रयोपदेशरूपां साधकाः स्वस्मिस्तिष्ठन्तीति स्वस्था आत्मध्यानपरायणाः सूक्ष्मबुद्धयावलोकन्ते । इत्यवलोकका स्वच्छधिया कृतात्मसाक्षात्कारास्ततस्तत्त्वातत्वसमुदितस्थ विवेकेनेदे मात्मीयं तत्त्वमेवोपादेयमन्यत्तु पौगलिकत्वाद्धयामिति निर्णयेन सत्यमार्गावलम्बिनः पदार्थस्वरूपस्य साक्षाद्भासमानत्वादिति भावः ॥ २५ ॥
અવતરણ–નિસરણીના જુદા જુદા પગથીયાં છે, તેમ મોક્ષમાર્ગના પગથીયા રૂપ શિના સદગુણે છે. તેવા ગુણે અગણ્ય છે, તેમાંના કેટલાક ગુણ બેત્રણ લેકમાં વર્ણવવામાં આવ્યા, હવે બાકીના કેટલાક આ લેકમાં ગ્ર१२ शव छ:
For Private And Personal Use Only