________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનવાન પણ કંજુસ મનુષ્ય એમ ધારે કે વિશેષ ધન
જ્યારે પ્રાપ્ત થશે, ત્યારે હું તેને સન્માર્ગે વાપરીશ; પણ તેની ધારણું તેના મનમાં જ રહી જાય છે. કારણ કે જે મનુષ્ય પોતાની સ્થિતિના પ્રમાણમાં દાન કરતું નથી તે વિશેષ ધન પ્રાપ્ત થતાં તેને સદુપયોગ કરશે એમ શી રીતે માની શકાય ? તેમ જ્ઞાનને પણ પરમાર્થે ઉપરોગ થાય તે માટે પોપકારનાં બીજ શિષ્યના હદયમાં વિકસાવવાની ખાસ જરૂર છે. શિષ્ય વિનયી હવે જોઈએ, એ બાબતે કહ્યા વિના પણ સમજાય તેમ છે, વિનયથી માણસ પાત્ર થાય છે, અને વિનય સર્વ ધર્મનું મૂળ છે એમ શાસ્ત્રકારે પણ કહે છે. વિનયથી ગુરૂ પ્રસન્ન થાય છે, અને ગુરૂ કૃપાથી સધને લાભ શિષ્ય મેળવી શકે છે. જો કે ચંદ્રની માફક ગુરૂ તે એક સરખે બેધ બધા શિ
ને આપે છે, પણ વિનયી શિષ્ય તરફ ગુરૂને સ્વાભાવિક પ્રેમ વહતે હેવાથી તે શિષ્ય વિશેષ જ્ઞાન મેળવવા ભાગ્યશાળી નીવડે છે. વળી શિષ્યમાં તવ જાણવાની રૂચિની જરૂર છે. તવ જીજ્ઞાસા પણ ઘણાજ થોડાના હદયમાં ઉદ્દે છે. હજારે મનુષ્યમાંથી એકમાં ખરી તરવજીજ્ઞાસા પ્રાદુર્ભાવ પામે છે. મહા પુર્યોદયે, અથવા પરમ ગુરૂ કૃપાવડે છવાની ઈચ્છા વસ્તુ તત્વ શું છે, તે જાણવા ભણું દેરાય છે. જ્યારે સંસાર ઉપરથી મેહ દશા જરા ઉતરતી થઈ હોય છે, ત્યારે જ નિત્ય તત્ત્વ શું અને તે કેવી રીતે પામી શકાય-અનુભવાય તેવા અને જાણવાની રૂચિ
માં ઉત્પન્ન થવા પામે છે. આવા ગુણ
For Private And Personal Use Only