________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-તગામિ સુર પાટુપુત્ર નવારના રૂધ્યાતિ પાન્ત રામા ?
અર્થ–આત્મા રૂપી નદી સંયમ રૂપી જળથી ભરેલી છે, સત્યને વહન કરનાર છે, તે નદીને જ્ઞાન રૂપી કિ. નારા છે, અને દયા રૂપી ઉર્મિ (કલેલ) છે. હે અર્જુન તેમાં અભિષેક કર, આત્મા જળથી કદાપિ શુદ્ધ થતું નથી. બાઘ સ્નાનથી તે શરીર શુદ્ધ થાય છે, પણ બાહ્ય સ્નાન કરતી વખતે દરેક પુરૂષે એવી ભાવના રાખવી કે આ ભાની સાથે લાગેલી અશુદ્ધતા પણ દૂર થાય. માણસ જેવી ભાવના રાખે છે, તે તે થાય છે, એવો નિયમ હેવાથી ભાવના શુદ્ધ અને ઉચ્ચ પ્રકારની રાખવી આત્માને પવિત્ર અને શુદ્ધ કરવાની ભાવના રાખવાથી સ્વયમેવ કર્મ રજકણે ખરશે, અને આત્મ પિતાનું નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત કરી શકશે.
अवतरणम्-चारित्रपुष्टि विधानार्थमात्मपरमात्मनोरभेद ध्यानमाह ॥ आत्मेति
श्लोकः आत्मैव परमात्मेति प्रज्ञाऽऽस्रवनिरोधिनी ॥ भावनीया मुमुक्षूणां । प्रमादत्यागपूर्वकम् ॥२०॥
का-नायं ममात्मा परिग्रहादिसम्पकों नैते दुःखादय आस्मपरिणामाः किन्तु विभावना नैव च भोजनाच्छादनपुत्र
For Private And Personal Use Only