________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૭
मोक्षं न प्रयान्ति । वंध्यास्त्रियां पुत्रोत्पत्तिवत् । अहं भव्यो वा किमभव्य एतादृशी मतिभव्यस्यैव भवतीति वृद्धसम्प्रद्रायः।८९।
અવતરણ–જે ભવ્ય મનુષ્ય હોય છે તે સંસાર સમુદ્રથી પાર ઉતરે છે, તે બાબત ગ્રન્થકાર હવે રજુ કરે છે.
અથે–ભવ્ય પુરૂષ તેના ભવ્યપણાના ભાવથી સં. સારસમુદ્રની પાર ઉતરે છે; હું ભવ્ય છું, કે અભવ્ય છું, એવી મતિ ભવ્યને જ થાય છે.
ભાવાર્થ–ભવ્ય એટલે સંસાર સમુદ્ર તરવાને લાયક એ અર્થ છે. તે પુરૂષ ભવ્યપણાને લીધે–સંસાર સ. મુદ્રની પાર ઉતારવાની લાયકાતવાળો હોવાને લીધે શુદ્ધ પ્રયત્ન કરી, કર્મને સંહાર કરી, આત્મ સ્વરૂપને અનુભવ કરી એગ્ય સમયે મોક્ષ મેળવે છે. મગમાં કેરડુંની માફક કેટલાક એવા પણ છ હોય છે કે જે કદાપિ મેક્ષ મેળવી શકશે નહિ એમ જૈન શાસ્ત્ર કહે છે. તેવા જીવને અભવ્ય કહેવાય છે. આથી કેટલાક પુરૂષે હિમ્મત હારી જાય, માટે ગ્રન્થકાર જણાવે છે કે હું ભવ્ય છું કે અભવ્ય, એવી ભાવના જે જીવને થાય તે જીવ ભવ્ય સમજ. અભવ્ય જીવ પ્રમાણમાં બહુ ઓછા છે. આ ભવ્યાભવ્યના વિચારથી કેઈએ પણ જરા પણ ડર ખા નહિ. આત્માની પરમાત્મદશા કરવા માટે આપણે સદુદ્યમ કરે. અને સદુઘમથી ધીમે ધીમેઉંચી સ્થિતિ આપણે પ્રાપ્ત કરીશું અને અંતે મેક્ષ મેળવીશું,
अवतरणम्--पूर्वोक्तस्वरुपात्मन्यष्टपक्षा विद्यन्ते तदाह ॥
For Private And Personal Use Only