________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४६.
ઈષ્ટ વસ્તુ વસ્તુતઃ આત્મા છે, અને તે આત્મા તેજ તું છે. માટેજ તું ઈષ્ટ વસ્તુને ખજાને છે, એમ કહેવામાં આવેલું છે. વળી આભાને સુખને સાગર કહેવામાં આવેલ છે, તે પણ બરાબર છે. આત્મા સ્વભાવે સુખમય–આનંદમય છે. આત્મિક આનંદ એ સાગરતુલ્ય અમર્યાદિત છે, અને તે આત્મા તે તું છે, માટે જ તું આનંદને સાગર છે.
મેક્ષ આત્મામાંથીજ સંભવે છે. મેક્ષ એ કાંઈ બાહ્ય વસ્તુ નથી, આત્મજ્ઞાન થાય એટલે કર્મ બંધથી મુકત થવાય, અને કર્મબંધથી મુકત થવું એજ મેલ. આત્માના શુદ્ધ પ્રયત્નથી તે સ્થિતિને અનુભવ થાય છે, અને મોક્ષ મળે છે.
अवतरणम्-भव्य एव संसारसागरपारयोग्यो न त्वभ. व्यः तत् कथनपूर्वकं भव्यस्य लक्षणमाह ।।
श्लोकः भवाब्धेः पारमेत्येव, भव्यो भव्यत्वभावतः । अहं भव्योऽथवाऽभव्यो, भव्यस्यैतादृशी मतिः८९
टीका-भव्यो भव्यस्वभावतः संसारसागरस्य पारं गच्छति । एवकारोऽनास्थायां तेनाभव्यसदृशा भव्याः साधनशक्तिविशिष्टा अपि न गच्छन्ति मोक्षमिति भावः ।यथाविध-- वाललना ब्रह्मचारिणी पुत्रोत्पादनशक्तापि नाजन्मपुत्रं जनयिष्यति तद्वत् । मन्तरा अभव्यास्त्वभव्यत्वस्वभावतः कदापि
For Private And Personal Use Only