________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३९
क्वा भावदयामङ्कीकृत्य उपशमक्षयोपशमभावेन क्षायिकशुद्धास्मधर्माणां रक्षणं कर्त्तव्यामिति ॥ ८६ ॥
અવતરણ–આત્માના ગુણેનું નિત્ય રક્ષણ કરવું, અને જેથી આત્મ ગુણને હાનિ ન પહોંચે તેમ વર્તવું એ બાબતને હવે ગ્રન્થકાર ઉપદેશ આપે છે.
અર્થ-આત્મ ગુણના નાશથી આત્મા પોતે આત્માને હિંસક બને છે, અને આમ ધર્મનું રક્ષણ કરવાથી તે આત્મા ભાવદયામય બને છે.
ભાવાર્થ-આત્માના ગુણને નાશ તેજ અધમયા હિંસા કહેવાય છે, અને તેને કર્તા આત્મા બને છે. આત્મા ના જ્ઞાનાદિ ગુણનું રક્ષણ કરવું, તેજ સત્ય ધર્મ છે. શ્રી અધ્યાત્મ ગીતામાં શ્રી દેવચંદજી કહે છે– आत्म गुण रक्षणा तेह धर्म स्वगुण विध्वंसणा ते अधर्म भाव अध्यात्म अनुगत प्रवृत्ति तेहथी होय संसारछित्ति ॥१॥
આત્મા જ આત્માને શત્રુ છે, તેમજ આત્માને મિત્ર પણ આત્મા છે. કેઈ હારને દેવ દાનવ આવી તમારૂં અહિત કરતું નથી. આત્મા પોતેજ અજ્ઞાનથી, કકષાયથી–ધ, માન માયા અને લેભથી, તેમજ રાગદ્વેષથી પિતાની હિંસા કરે છે, તેમાં બીજા કેઈને અપરાધ નથી.
જ્યારે પિતાની માતાજ ઝેર આપનારી નીવડે, જ્યારે વા. ડજ ચીભડાં ચેરે અને જ્યારે રક્ષણ કતાજ ભક્ષણ કરનાર થાય, ત્યારે ક્યાં જઈએ શું કરીએ, અને કેને કહીએ ?
For Private And Personal Use Only