________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાપર યથાશક્તિ ભલું કરવા તત્પર રહેવું. આમ કરવાથી હદચમાં ખરે પ્રેમ જાગૃત થાય છે, અને તે ખરે પ્રેમીજ મનુષ્ય માત્રનું ભલું ઇચ્છનાર આમાજ શાશ્વત આનંદ મેળવવા ભાગ્યશાળી થાય છે.
अवतरणम्--आत्मैव शिवस्वयम्भ्वादिपदवाच्यस्तदुपास नयाऽऽत्मा स्वयं शिवादिरूपो भवतीति प्ररूपयति ।
श्लोकः शिवं स्वयंभुवं भक्त्या, वन्दस्वान्तर दृष्टितः भोक्ता स्वकीयऋद्धीनां, शंकरस्त्वं सदाशिवः ८०
टीका-शिवं कल्याणागारम् । स्वयंभुवमनादिससिद्धम् न तु केनापि कृतमात्मान भक्त्या महतादरेणान्तरदृष्टिते। ऽध्यात्मदृष्ट्या वन्दस्व पर्युपासय ततः स्वकीयऋदीनां भोक्ता सँस्त्वं सदाशिवस्वरूपः शङ्करः कल्याणकारी भवसि यो ह्यामध्यानरतः स स्वयं लब्धकल्याणः परेषां कल्याणकारीरीति भावः ॥ ८०॥
सवतर-शिव, स्वयंभू, वगेरे विशेषणे, an'ડવામાં આવે છે, તે ખરી રીતે આત્માને જ લાગુ પડે છે, તે હવે ગ્રન્થકાર દર્શાવે છે. ' અર્થા–શિવ અને સ્વયંભૂ રૂપ આત્માનું આંતર દ્રષ્ટિથી વંદન કર. પિતાની વૃદ્ધિને ભેકતા તું જ શંકર अन शिव छ.
For Private And Personal Use Only