________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-આત્માને જે અનેક વિશેષણે આપવામાં આવે છે તેમાં તેને શિવ અને સ્વયંભૂ પણ કહેવામાં આવે છે. જે નામ આત્માને આપવામાં આવેલાં છે, તે બધાં સાર્થક-નામ પ્રમાણે ગુણવાળા–છે શિવ એટલે કલ્યાણ, તે કલ્યાણના નિવાસ સ્થાનરૂપ ભંડારરૂપ આત્મા છે. આત્મા કલ્યાણ નિધિ છે. વળી તે સ્વયંભૂ છે, તે પિતાની મેળે આવિભવની અપેક્ષાએ પ્રકટ થાય છે, તે કાળથી અમયાં. દિત છે. કેઈ આભાને ત નથી, આત્મા સર્વને કત છે. આવું જે આત્માનું સ્વરૂપ છે તેનો અંતર્ દષ્ટિથી વિચાર કરે તેની ઉપાસના કરવી, ખરા ભાવથી તેની ભક્તિ કરવી. જે મનુષ્ય ખરા અંતઃકરણથી આત્મ તત્વની ઉપાસના કરે છે, તેજ પુરૂષ આમિક રૂદ્ધિ ભોગવવાને પાત્ર થાય છે. ભકિત અખંડિત હેવી જોઈએ, તે ફળ પણ અને ખંડિત મળે. “ધાર તરવારની સહેલી હેલી ચંદમાં જીન તણ ચણું સેવા” એ શ્રીમાન આનંદઘનજીના મહા વાકે પણ સૂચવે છે કે આત્મપ્રભુની ઉપાસના-ભકિત કરવી, તે તરવારની ધાર પર ચાલવાં કરતાં પણ અતિ વિકટ કામ છે. તલવારની ધાર પર ચાલનારને પણ મને બરાબર નિયમમાં રાખવું પડે છે, શરીર વશ કરવું પડે છે, છતાં તે કામ આમ પ્રભુની સેવાની આગળ પ્રમાણમાં કાંઈ નથી. તું પિોતેજ શિવ અને શંકર છે. આત્મા તેિજ કલ્યાણ સ્વરૂપી છે, અને પરનું કલ્યાણ કરનાર છે. ભક્તામરમાં પણ કહ્યું છે કે –
For Private And Personal Use Only