________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" भजस्वे" तिपदद्वयं हे स्व ! आत्मीयचिदानन्दं भज परम. प्रेमास्पदत्वाचमात्मीयोअसि शुद्धध्यानाधिकारी चासीत्येवमुप. देशः ।। यतो यस्मादात्मभजनात् स्वर्गसाम्राज्याधात्मिकेष्ठावाप्तिर्मुक्तिश्च भवति पुण्यानुबन्धिपुण्यकर्मकरणात्स्वर्गादिसुखलाभ एव न तु मुक्तिलभ्यते शुद्धात्मध्यानेन तु भुक्तिमुक्तिश्च लभ्यते तत्र मुक्तिर्मुख्या भुक्तिस्त्वानुषंगिकात्मरमणरूपति भावः । इति सदुत्तमं सतां महात्मनां ध्यानरसिकानामुत्तमं सर्वस्वरूपमुपादेयम् यावत् हि सुखभोगेच्छा जागति तावद. धिकदूरे गच्छन्ती मुक्तिरनुभूयते ॥ ७७॥
અવતરણે---મનુષ્ય જન્મનું સાર્થક્ય શામાં રહેલું છે, તે હવે ગ્રન્થકાર પ્રકટ કરે છે.
અર્થ–બીજા કાર્યોને ત્યાગ કરી, ચિદાનંદનું ભજન કરે, તેથી ઈષ્ટની પ્રાપ્તિ થશે, અને તેથી મુકિત મળ. શે, માટે સારા પુરૂએ તે ઉત્તમ ચિદાનંદનું ગ્રહણ કરવું. . ૭૭
ભાવાથ-વારંવાર આ ગ્રંથમાં જણાવવામાં આવેલું છે કે મનુષ્ય જન્મનું ખરૂં સાર્થકય ધન પિટ કરવામાં, સ્ત્રીવિલાસ ભેળવવામાં માને કે કાતિ મેળવવામાં કે પાંચ ઇન્દ્રિયના વિષયની તૃપ્તિમાં આવેલું નથી. કારણ કે તે માંથી મળતું સુખ વિષય સુખ ક્ષણિક છે; આ સર્વ મરણની પેલી પાર આત્માની સાથે આવતું નથી. આ બધું તેનું ખરું આમિક ધન નથી માટે જે પુરૂષે ખરે શાશ્વત આનંદ મેળવવાને હદયથી ઈચ્છતા હોય, તેવા વેરા
For Private And Personal Use Only