________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०४
જણાવતા કે આ જુવાન માણસ તેના જમાનામાં મોટામાં મટે ગણિત શાસ્ત્રી થશે, પણ તે છે. આ અને આના જેવા બીજા દાખલાઓ ઉપર જે તમે વિચાર કરશે તે જણાશે કે આ સર્વ પૂર્વભવમાં મેળવેલા જ્ઞાનને લીધે છે. આત્મા દરેક વખતે ન જન્મતે નથી, પણ તે તેનું પાછલું લેણું અને દેવું લેઈને જમે છે. આમા નિત્ય છે, અને તે કારણથી પૂર્વજન્મનું જ્ઞાન તેને થઈ શકવાને સંભવ છે.
अवतरणम्के चिदात्मानं क्षणिकं मन्यते तन्मते पुण्यपापादिभोक्तृत्वं न घटते इति व्याचष्टे ।।
श्लोकः आत्मानं क्षणिकं केचिदाहुस्तेषां मतक्षतिः ॥ पुण्यपापस्य भोक्तृत्वं घटते क्षणिके कथम् ॥७४।। ____टोका--केचित्त्वात्मानं क्षणिकमाहुस्तेषामयमाशयः-यथा दीपकालका प्रतिक्षणं लीयमानाकाशेऽप्युदयमाना दृष्टा यथा वा सर्वेपि घटपटादयो भावा यत्रकाल उत्पन्नास्तदा दृष्टितपणा अत्याहादजनका अनुभूयन्ते पुनस्त एवपदार्थाः कालान्तरेण घृणास्पदानि शिथिलावयवाः शीर्णव्यक्तयः पंचपैदृश्यन्तेऽतो ऽनुमीयते प्रतिक्षणं पूर्वस्वरूपेण नष्टा उत्तरस्वरूपेण लब्धात्मलाभा भवन्ति यद्युत्पत्तिद्वितीयक्षणे न नष्टास्तदा तृतीयक्षणपि नाशे को हेतुः । एवं वर्षसहस्रेणापि जीर्णशीर्णावस्था न प्राप्नुयुः पदार्था अतो मन्यामहे । प्रतिक्षणं नश्यन्त्यु
For Private And Personal Use Only