________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०३ ભવમાં મેળવેલું જ્ઞાન તેના બીજા ભાવમાં ઉપયોગી થાય છે. ઘણુક બાળકે તીવ્ર બુદ્ધિવાળા જોવામાં આવે છે, તેનું કારણે તેમણે પૂર્વભવમાં મેળવેલું જ્ઞાન છે. તે જ્ઞાન સાથે તેઓ જન્મ લે છે, અને તેથી ઘણુ બાબતે સહજમાં તે જાણી શકે છે, આ પણ પૂર્વભવને એક સબળ પુરાવે છે. આવા અનેક દાખલા પ્રાચીન ગ્રન્થમાં મોજુદ છે. પણ અત્રે આપણે એક હાલના સમયમાં બનેલે દાખલે રજુ કરીશું - સર વીલીયમ રોવન હેમલટનની બુદ્ધિ અગાધ હતી. જ્યારે તે ત્રણ વર્ષનો હતો ત્યારે તેણે હીબ્રુભાષા શિખવાનું શરૂ કર્યું. સાત વર્ષની વયે તે તે ભાષામાં તે એટલે બધે નિપુણ થયે કે ડબ્લીનની ટીનીટી કોલેજના એક ફેલાએ તેના સંબંધમાં જણાવ્યું કે બી. એ. ની પરીક્ષા આપવાને તૈયાર થતા ઉમેદવારે કરતાં પણ તેનું જ્ઞાન વિશેષ હતું. તેર વર્ષની વયે તેણે તેર ભાષાનું પુષ્કળ જ્ઞાન મેળવ્યું હતું. યુરેપની જુની અને નવી બધી ભાષાઓ શિખવા ઉપરાંત પરસીયન, એરેબીક, સંસ્કૃત, હિંદુસ્તાની અને મલયભાષા પર પણ તેને કાબુ મેળવ્યું હતું. તેને એક સગે લખે છે કે જ્યારે તે છ વર્ષને હતો ત્યારે ગણિતને અને ઘરામાં અઘરે દાખલ તે મેઢેથી કહીને તેની નાની ગાદ્વી સાથે રમવાને કુદકા મારી ચાલ્યા જતે. અઢાર વર્ષની વય. ને જ્યારે તે થયે, ત્યારે આયલેંડના રેયલ ખગોળવેત્તાએ તેના સંબંધમાં નીચે પ્રમાણે પિતાને મત આપે હતે. “This young man I do not say, will be, but is thefirst mathematician of his age” હું એમ નથી.
For Private And Personal Use Only