________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२००
Acharya Shri Kailassagarsuri Gyanmandir
न्यप्रवृचिरिति चेच्छृणु जीवानां ध्यायकस्यादृष्टस्यैवाब्दबोधकत्वान्नानुपपत्तिः स्मरणस्य त्वन्मते त्वात्मनोऽभावाददृष्टम् कुतस्त्यमित्यस्मिन्नपि पक्षे मूर्काभाव एव ते शरणमिति नास्ति शशकशिरास सिंहनखमहारावसरः ॥ ७३ ॥
અવતરણ—સભામાં પેાતાના પૂર્વ જન્મ જાણવાની પશુ શકિત રહેલી છે કારણ કે તે નિત્ય છે, તે માઅત હવે ગ્રન્થકાર જણાવે છે.
અથ—સર્વ પદાર્થ આત્માની જાણવાની શકિતથી જરૂર જણાય છે. અને આત્માના નિત્યપણાને લીધે તેનામાં પૂર્વ જન્મ જાણવાનું પણ ખળ છે. ૭૩ તા
ભાવાર્થ—આત્મા સ્વભાવે જ્ઞાનમય છે, તેથી તે નામાં આ જગતના સર્વ પદાર્થો જાણવાની શકતી રહેલી છે. જ્ઞાન એજ આત્માનુ મુખ્ય લક્ષણ છે. શરીર બાળક થાય છે, પુખ્ત વયનુ થાય છે અને વૃદ્ધ બને છે, પણ આ ત્રણ દશામાં મનુષ્ય તે તેના તેજ રહેછે, તેમ આત્મા જુદી જુદી ગતિમાં જાય છે, છતાં તેના તેજ રહે છે, કારણ કે તે નિત્ય છે. જેમ જીણું વસ્ત્રના ત્યાગ કરી માણુસ નવુ' વસ્ત્ર પહેરે છે, તેમ આત્મા જીણુ શરીરના ત્યાગ કરી નવું શરીર લે છે. વજ્ર બદલવાથી માણસ ખદલાતા નથી, તેમ દેહ બદલવાથી આત્મા બદલાતે નથી. કેઇ મનુષ્યે આજે પાંચસે રૂપૈયાનું દેવું કર્યું હોય, તે રાત્રે સુઇ રહે, ખીજે દિવસે જાગે, ત્યારે તે કાંઈ દેવામાંથી છુટા થતા નથી, તેને તે આગળના દિવસે કરેલું દેવુ· આપવુ જ પડે છે.
For Private And Personal Use Only