________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९४
લીધે છે. જ્ઞાન વડે તે સવ દ્રશ્યને જાણી શકે છે, મીન અધાં દ્રવ્ય જ્ઞેય ( જાણવાયેાગ્ય ) છે. પણ તેમનામાં ખીજાને જાણવાના ધમ રહેલે નથી. માટે જ્ઞાન એજ આ
માનું વ્યાવર્તક લક્ષણ છે. આત્મા જગના સર્વ પદાથે ને તેમના ગુણ પાંચ સહિત જાણે છે, તેમજ પેાતાને પણ જાણી શકે છે, ત્યારે ખીજ દ્રવ્ય પેાતાને કે પરને જાણુવાસ્તુ ખિલકુલ સામર્થ્ય ધરાવતા નથી, માટે આત્મા બીજા દ્રવ્ય કરતાં ભિન્ન છે, એ વિચારવું જરૂરનુ‘ છે, કેવળ વિચારીને બેસી ન રહેતાં તેને અનુભવવાના પ્રયત્ન કરવા, આવા જડ અને ચેતનના ભેદ જેના જાણવામાં યથાથ રીતે આળ્યે તે માણસ કદાપિ અન્યાયમાર્ગે એક પગલુ પશુ ભરે નહિ. આત્માના સ્વાભાવિક ગુણી જેથી આધકારમાં પડે તેવુ' હલકુ કામ કરવા તે કદાપિ દોરવાય નહિ. જગતની હૅરેક વસ્તુના ભાગ આપવા પડે તો તે આપે, પણ જેથી માત્મગુણૢા પ્રકટ થાય તેવાજ મનથી ઉદ્યમ તે સદા રાખ્યાં કરે, આવા મનુષ્ય ખરા જ્ઞાની કહી શકાય. એવા પુરૂષ વિષેજ કહ્યું છે કેઃ—
જાણ્યુ તેા તેનું ભલું, મેહે નવિ લેપાય, સુખ દુઃખ આવે જીવને, હે શેક નિત્ર થાય.
માટે પુદ્ગલને સ્વભાવ વિચારી સુખ દુઃખમાં હર્ષ શેક ન ધરતાં આત્માની સ્થિરતા રહે, તેવી રીતે વન રાખવુ એજ લાભકારી માર્ગ છે.
अवतरणम् - कथमिति चेद् युक्तिमाह.
For Private And Personal Use Only