________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९२
કાઇના મનમાં એવી શકા થાય છે કે જ્યાં પાંચે ઇન્દુચાના વિષયે નહિ, પુણ્ય નહિ, પાપ નહિ, તા ત્યાં કેવી સ્થિતિ હશે? તે તે શુન્યાવસ્થા હશે, અથવા તે પત્થર જેવી જડ અવસ્થા હશે. આવી શકાના સમાધાન અર્થે આ બ્લેકમાં વારવાર કહેવામાં આવ્યુ` છે કે મુકત જીવા સંપૂર્ણ જ્ઞાની હોય છે; તેએ સત્ર ખાખતા ખરાખર જાણું છે, અને ઇન્દ્રિયાના વિષયે ભાગવતાં ઉત્પન્ન થતાં દુઃખના અનુભવ કર્યા સિવાય, અથવા પાપ પુણ્યમાં લેપાયા સિવાય ઇન્દ્રિયાથી મળતુ જ્ઞાન અને પાપ પુણ્ય જાણી શકે છે. આપણે બધા ઇન્દ્રિયાના વિષયામાં એટલા બધા લુબ્ધ થઈ ગયેલા છીએ કે આવી ઉચ્ચ સ્થિતિમાં શું સુખ આનંદ કે ઉચ્ચતા હશે, તેને આપણને ખ્યાલ આવી શકતા નથી. પણ જો તેના કાંઇ પણ આસ્વાદ લેવાની - ક'ટા હાય તે તે રસ્તે ચાલવાના પ્રયત્ન કરવા જોઇએ. અને તેને વાસ્તે ઇન્દ્રિયજય, દેહાધ્યાસના ત્યાગ અનેમનેાનિગ્ર હું સરલ માર્ગ છે. આ ત્રણ ખાખતા ધ્યાનમાં રાખી જેમ નુષ્ય એક બે માસ સુધી પણ ખરા અંતઃકરણથી પ્રયત્ન કરશે, તે આત્મજ્ઞાનીને જે સુખ મળે છે તે સુખ સમુ દ્રનું એકાદ બિન્દુ મેળવવા ભાગ્યશાળી થશે, પણ જો હિ મ્મત નહિ હારતાં ઉદ્યમ જારૂ રાખશે તે વિશેષ વિશેષ અનુભવ થશે, અને છેવટે પોતે પણ આત્મજ્ઞાની થશે. આ ગળ શું કરવું તે કહેવાની જરૂર નથી, તેતેા તે જાણવાની ઈચ્છાવાળાને સ્વયમેવ જણાઇ જશે, પણ પ્રથમ ઉપર • ણાવ્યા પ્રમાણે પ્રયત્ન કરવાની જરૂર છે,
For Private And Personal Use Only