________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(यस्य देवे पराभक्ति यथा देवे तथा गुरौ। तस्यैते ऽकथिता જ કારને મહાત્મા ફાર) ને રૂ .
અવતરણ –ગુરૂની અશિષથી કેટલે બધે અવર્ણનીય લાભ થાય છે, તેમજ ગુરૂ તરફ શિબે કેવી ભક્તિ રાખવી જોઈએ, તે દશાવતાં ગ્રંથકાર લખે છે કે –
અર્થ—જેની અશિષથી આ જગતમાં જડ શિષ્ય પણ પંડિત થાય, તે ગુરૂને પાશ્વમણિ સમાન ગણવા; અને આનંદથી તેમની સદા સેવા અને સ્તુતિ કરવી છે ૩૦
ભાવાથી–ગુરૂની આશિષથી, ગુરૂના હદયના પ્રમથી મંદ બુદ્ધિવાળે શિષ્ય હોય તે પણ આખા જગતમાં પ્રશંસા પામે તે પંડિત થાય છે. ગુરૂની આવી આ શિષ મળવી તે કામ સુગમ નથી. જ્યારે ગુરૂનું બહુમાન શિષ્ય ભક્તિથી કરે છે, ત્યારે ગુરૂના હૃદયમાંથી સ્વાભાવિક રીતે પ્રેમને પ્રવાહ કુરે છે. આ પ્રવાહને જગતમાં આશિષનું નામ આપવામાં આવેલું છે. ગુરૂનું બહુમાન અને વિનય બને કરવાં જોઈએ. બહુમાન હૃદય ઉપર આધાર રાખે છે, અને વિનય બાહ્ય આચારમાં સમાયેલું છે. કેટલાક શિષે બાહા વિનય કરે છે, પણ હૃદયમાં ખરે ભકિત ભાવ હતો નથી, કેટલાક હદયમાં અત્યંત ભક્તિવાળા હોય છે, પણ બાહ્ય વિનય જે રાખવું જોઈએ તે રાખી શકતા નથી. વળી કેટલાક શિષ્યમાં તે વિનય કે બહુમાન કાંઈ પણ જોવામાં આવતું નથી. આ સર્વના કરતાં સાથી ઉત્તમ પ્રકારના શિખે તે કહી શકાય કે જેઓ હદયથી ગુરૂપ્રતિ અત્યંત ભક્તિભાવ રાખે છે, અને બાહ્ય વિનયપણ બહુ સારી રીતે
For Private And Personal Use Only