________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५७
એમ વિચારી તેમની સાથેનું આત્માનું અકય ત્યાગવા દરેક આત્મહિતાર્થીએ ઉદ્યમશીલ થવું જરૂરનું છે.
अवतरणम्-संसारसंततौ तु महानर्थमत एव. मायां त्वक्वाऽऽत्मभावनां विवेचयति ।।
जगदाध्यकरी मायां, किम्पाकफलसन्निभाम् ॥ आत्मनोऽन्यां विदित्वा त्वं, चिदात्मानं विभावय॥ ___टीका-किम्पाकफलसदृशां जगदान्ध्यहेतुं मायामशुद्धपरिणतिमात्मनः शकाशादन्यां ज्ञात्वा त्वं चिदात्मानं विभावय विचारय दृश्यन्तेऽशुद्धपरिणतिभजन्तोऽनन्ताजीवाः संसारचक्रे परिभ्रमन्तः क्षुत्पिपासाछेदन-भेदनादिबहुदुःखसंतप्ताः । ५५ ।
અવતરણ—હવે આત્માને પિતાનું સ્વરૂપ ભુલાવ નારી અને પરભાવમાં રમણ કરાવનારી માયાને ત્યાગ કરવાને ગ્રન્થકાર બોધ આપે છે.
અર્થ—–જગતને અન્ય બનાવનારી, કિપાક ફળના જેવી માયાને આત્માથી જુદી માની તું ચિદાત્માનું ધ્યાન કર. ૫૫ છે
ભાવાર્થ-કિમ્યાક ફળ એટલે ઈન્દ્રવર્ણનાં ફળ તે દેખાવમાં બહુ સુંદર હોય છે, પણ ખાવાથી પ્રાણુને નાશ કરે છે. માયા તે કિપાક ફળ જેવી છે તે સુંદર દેખાવા છતાં અનિષ્ટ ફળને આપનારી છે, આખું જગત તે મા
For Private And Personal Use Only