________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાને લીધે અબ્ધ બનેલું છે. કેઈ છેડા પ્રમાણમાં અંધ અનેલું હશે, તે કઇ વિશેષ પ્રમાણમાં અંધ બનેલું હશે, પણ આ જગતના સર્વે જ છેડે ઘણે અંશે માયાના પાસમાં સપડાયેલા છે, અને તેથી પિતાનું ખરું સ્વરૂપ તેઓ સમજી શકતા નથી. માયા તે આત્માની અશુદ્ધ ૫રિણતિ છે, એ અશુદ્ધ પરિણતિ કર્મનું કારણ છે. એ અને શુદ્ધ પરિણતિને વશ થઈ જીવ ન કરવા યંગ્ય કાર્ય આચરે છે, માટે તેને આત્માની વિભાવિક દશા ગણવી, અને તેની જાળમાંથી જેમ બચાય તેમ વર્તન રાખવું. કારણ કે તેની જાળમાં સપડાયેલા છે સંસાર ચકમાં પરિભ્રમણ કરે છે, અને અનેક પ્રકારનાં દુઃખ ભેગવે છે. ત્યારે આ અશુદ્ધ પરિણતિરૂપ માયામાંથી છુટવાને શું કરવું એ પ્રશ્ન હવે પુરે છે, તેના જવાબમાં ગ્રંથકાર જણાવે છે કે આ ત્માનું ચિંત્વન કરવું. સ્વભાવમાં રમણતા કરવી, હું તે આ ત્મા છું, અને આત્મા સિવાયની સર્વ વસ્તુઓ જડના આવિર્ભાવ છે એમ વિચારવું; કેવળ વિચારવું એટલું જ નહિ પણ તદનુસાર વતન રાખવું. આ જડ અને ચેતનની વહેંચણને ભેદ જ્ઞાન કહે છે. તે ભેદજ્ઞાનને અનુ ભવનાર અજ્ઞાનથી-માયાથી–મિથ્યાવથી મુકત થાય છે. આ બાબતને એક વાર પણ સમ્યગ નિર્ધાર જેને થયે, તેને માટે સંસારનું અધું ચક બંધ થઈ ગયું એમ શાસ્ત્ર કારે જણાવે છે. માટે સદગુરૂ પાસે આ ભેદ જ્ઞાન પામી તે પ્રમાણે વર્તવા દરેક મુમુક્ષુએ તત્પર થવું, એ જ આ લોકનો સાર છે.
For Private And Personal Use Only