________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
त्वत्तो भिन्नं विचार्य त्वं त्यजान्यपरिणामिताम५४ ___टीका-हे आत्मन् ! विचारय हृदि यद्यद् देहधनरामादिवस्तुवृन्दं चक्षुषा दृश्यते तत्सर्व पुद्गलाकृतिचेष्टितम् । त्वत्त. आत्मनो भिन्नं सर्व विचार्य-अवधार्यान्यपरिणामितां त्यज ५४
અવતરણ–આત્મસ્વરૂપ સિવાયની સર્વ વસ્તુઓ પગલિક છે, માટે તેનાથી આત્માનું ભિન્નપણું જાણવાને ગ્રંથકાર ઉપદેશ આપે છે.
અથ–જે જે ચક્ષુવડે દેખાય છે તે સર્વ પુગલનું કાર્ય છે. તે આત્માને તેથી ભિન્ન (જુદ) વિચારીને અન્ય પરિણામીપણાને ત્યાગ કર છે ૫૪
ભાવાર્થ—આપણે ચક્ષુવડે જે જે પદાર્થો જોઈએ છીએ તે સર્વ પુગલનાં રૂપ-આકારે છે. કેવળ ચહ્યું નહિ પણ પાંચે ઈન્દ્રિયવડે જે જે પદાર્થોનું આપણે ગ્રહણ કરીએ છીએ તે સર્વ પણ પુગલનાં જ રૂપાંતરે છે, અને આત્મા તે તે પુદ્ગલથી–જડથી ભિન્ન છે એ બાબતને યથાર્થ વિચાર કરે. અને પુદ્ગલમાં જે મારાપણાને ભાસ અજ્ઞાનથી થાય છે. તેને ત્યાગ કરે. આ બાબત તમને એક ઉપગી દષ્ટાંત આપી હું સિદ્ધ કરીશ. ઈગ્લાંડની અંદર ગાંડાની ઇસ્પીતાલમાં ઘણું ગાંડા મનુષ્ય પોતાને મોટા પુરૂષ તરીકે ભુલથી ગણે છે. એક પિતાને નેપલીયન હોવાનું જણાવે છે, બીજે પોતે ઇલીઝાબેથ રાણી છે એમ જાહેર કરે છે. તેઓ આ પ્રમાણે પ્રખ્યાત મનુષ્ય હોવાનું જણાવે છે એટલું જ નહિ પણ કેટલીક વખત
For Private And Personal Use Only