________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१५४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેના ઉપર રહેલુ મારાપણું છેાડી દેવુ', એજ અપાદાન
કારકનું કામ છે.
વળી છઠ્ઠું કારક અધિકરણ છે. અધિકરણ એટલે નિવાસસ્થાન; આત્મા સત્ર શુદ્ધ ગુણેાના નિવાસસ્થાન છે. તે નામાં જ્ઞાનદર્શન ચારિત્ર, ઉપયાગ, શાંતિ, આનંદ, વીર્ય, વગેરે અનેક ગુણા રહેલા છે, માટે આ મા અધિકરણકારક છે,
આ રીતે વિચારતાં જણાય છે કે છએ કારકા આ માના છે. આત્મા પાતેજ આત્માના સાધનવડે આત્મદર્શનરૂપ ફળ મેળવે છે, અને પેાતાનાથી જુદી દશાથી વિમુક્ત થાય છે. આ સર્વ ગુણા આત્મામાં હારથી આવવાના નથી; તેનામાં તે રહેલાજ છે. તેને અનુભવવાને આ સઘળે પ્રયત્ન છે. તેને વાસ્તે આ કારકેાના વિચાર કરતાં એ ઉપાયે સુઝી આવે છે. પ્રથમ તેા આત્મધ્યાન કરવું. આમાના ગુણા કેવા છે, તે ગુણાવાળા આત્મા તેજ હું છું, એવું ધ્યાન શાંત મનથી એકાંત સ્થળમાં બેશી કરવું. તેમજ વળી જડ વસ્તુઓ, શરીર, ઈન્દ્રિયા, મન તે પરભાવ છે. તે હુ' નથી એવા વિચાર કરવે. વિચાર કરીને બેશી નદ્ધિ રહેતાં તે પ્રમાણે આચરવાના ઉદ્યમ કરવા. આ રીતે પોતાના સ્વરૂ ૫ના વિચાર કરાથી, અને પરભાવના ત્યાગ કરવાથી છેવટે આત્મામાં રહેલા ગુણા પ્રકટી નીકળે છે.
अवतरणम् -- शुद्धात्मस्वरूपं विहाय दृश्यमानं यद्यद् वस्तु तत्सर्वं पौङ्गलिकं । अतः तत्परिणामितात्यागं दर्शयति
श्लोकः
चक्षुषा दृश्यते यद्यत्, पुद्गलाकृतिचेष्टितम् ॥
For Private And Personal Use Only