________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५२ વળી આત્માને જ્ઞાનગુણ આ લેકમાં વર્ણવેલ છે. આત્મામાં સર્વ દ્રવ્ય રેય (જાણવા ગ્ય પદાર્થ ) તરીકે ભાસે છે. જેમ દર્પણમાં તેની આગળ રહેલી વસ્તુનું પ્રતિ બિમ્બ પડે છે, તેમ આત્મામાં આ જગતના સઘળા પદાથેનું તેમના ગુણ પર્યાય સહિત પ્રતિબિમ્બ પડે છે. એટલે આત્માને સર્વ વસ્તુનું જ્ઞાન થાય છે. અત્યારે પણ તેમાં તે પ્રતિબિમ્બ પડે, પણ મનના વિકારો અને દુષ્ટ અધ્યવસાયે રૂપ વાદળથી આત્મ સૂર્ય ઢંકાયલ હેવાથી તેનું જ્ઞાન આપણને થઈ શકતું નથી. જે પ્રમાણમાં વાદળ ખસતું જાય તે પ્રમાણમાં આપણને જ્ઞાન થાય છે; વિશેષ વાદળ ખસતાં વિશેષ જ્ઞાન પ્રકાશે છે.
अवतरणम्-निश्चयनयेनात्मनि शुद्धानि षट् कारकाणि विद्यते तदाह ॥
श्लोकः ज्ञाताऽहं जगतां शश्वद् विद्यन्ते कारकाणि षट् ॥ मयीति शुद्धरूपेण तेषां कर्त्तास्मि निश्चयात्॥५३॥
टीका-अहमात्मा षड्द्रव्यात्मकजगतां शश्वत् प्रतिसमयं ज्ञानवान् शुद्धानि षटककारकाणि मयि चेतने शुद्धरूपेण विधन्ते तेषां षट्कारकाणामहं निश्चयनयतः कर्तास्मि || ५३ ॥
અવતરણ–નિશ્ચય નયથી આત્મામાં છ કારકે - હેલાં છે એ બાબત હવે ગ્રંથકાર નિવેદન જણાવે છે.
અર્થ-હું જગતને નિરંતર જ્ઞાતા છું; મારી અંદર
For Private And Personal Use Only