________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४६ બી વાવીને મોગરાના ફળની ઈચ્છા રાખવી એ ખરેખર નિ. રર્થક છે; આત્માનું જ સ્વરૂપ છે તેનું અજ્ઞાન એજ ખરૂં અજ્ઞાન. એજ અવિદ્યા, એજ મિથ્યાત્વ; આ સર્વ નિશ્ચય નયની અપેક્ષાએ કહેવામાં આવેલું છે તે ભુલવું જેઈએ નહિ.
આ રીતે અવિદ્યા દુઃખના કારણભૂત હેય તે શું કરવું ! તે પ્રશ્નને ઉત્તર ગ્રન્થકારજ આપે છે કે અવિદ્યાને ત્યાગ કરી આમ વિદ્યાને આશ્રય લે ઉચિત છે. આ તમવિદ્યા પ્રાપ્ત કરવી એ કામ સુગમ નથી, તે પણ તે દિશા જે પ્રયત્ન કરવામાં આવે તે કઈ દિવસ પણ તે મેળવી શકાય. પણ જવું હોય હિમાલય ભણી, અને દક્ષિણ માર્ગ ગ્રહણ કરીએ તો કદાપિ સાયની સમીપમાં આવી શકીએ નહિ. માટે આત્મજ્ઞાનીઓને સંગ કરે, આત્મજ્ઞાનનાં પુસ્તકો વાંચવા અને આત્મજ્ઞાનના સંબંધમાં જેટલું જાણવામાં આવ્યું હોય તેટલું વ્યવહારમાં મુકવા પ્રયત્ન કરે. આ રીતે આત્માને આવરણ કરનાર પડળ દૂર થશે અને આત્મજ્ઞાન શું છે તેની કાંઈક વિશેષ ઝાંખી થશે. જેમ જ્ઞાન મળે તેમ તે પ્રમાણે વર્તન કરનાર વિશેષ જ્ઞાનને અધિકારી થાય છે. માટે જ્ઞાન પ્રમાણે કિયા કરવી ઉચિત છે. આ રીતે જ્ઞાન પ્રમાણે વર્તતાં આત્માનું
સ્વરૂપ સમજવામાં આવશે, અને પછી શું કરવું તે કહ્યા વિના પણ સમજાઈ જશે.
અવતરણુ–ગયા લેકમાં જણાવેલી બાબત અતિ જરૂરની હેવાથી ફરીથી ગ્રન્થકાર તેજ બાબતને દઢીભૂત કરતાં લખે છે કે --
For Private And Personal Use Only