________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭ અથે--દુર્લભ તત્ત્વવિદ્યા અપસંસારી ભવ્યજીએ જાણવી.: સર્વ પ્રયત્ન કરીને પણ આત્મવિદ્યાને આશ્રય કર. ૫૦ છે.
ભાવાર્થ-જે છ મુકિતમાર્ગની સમીપ આવેલા છે, તે અલ્પ સંસારી કહેવાય છે. તેવા ભવ્યજીએ ત જ્વવિદ્યા મેળવવાને ઉદ્યમ કરો. તે તરવવિદ્યા ખરેખર દુર્લભ છે, તેના જાણનાર જગતમાં બહુ વિરલા છે. તેમજ તે મેળવવાને યોગ્ય પાત્રો પણ પ્રમાણમાં બહુ અલપ છે. એક સ્થળે કહેલું છે. “હજારે મનુષ્યમાંથી એકાદ પુરૂષની આવા માર્ગ ભણી રૂચિ થાય છે, અને જે લોકોને રૂચિ થાય તેવા હજાર મનુષ્યમાંથી એકાદ માણસ તરવને ખરી રીતે જાણે છે.” આવી તત્ત્વવિદ્યા દુર્લભ છે. અનુભવ જ્ઞાનથી આત્મતત્ત્વ જાણનારનાં દર્શન તે ભાગ્યેજ પરમ પુણ્ય દયથી થાય છે. તરવવિદ્યામાં જગત્ જેને સુખ માને છે, તેવું સુખ નથી, માટે જગતના જીની તે તરફ ભાગ્યેજ રૂચિ થાય છે. જે સંસારના માયાવી, ઈંદ્રાલિક અને દુઃખગ ર્ભિત સુખથી કંટા હોય, અને શાશ્વત સુખનું સ્થાન શેતે હોય તેવા મનુષ્યના પ્રયાસને વાસ્તે આ તત્ત્વવિ. ઘાને માર્ગ છે. આ સંબંધમાં શ્રીમદ યશોવિજયજી જ્ઞાન સારમાં લખે છે કે –
પ્રતાપપુર્વ ત્યાગઢમક્યા છે. आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् ।। १ ।।
અથ–મેહના ત્યાગથી આત્મિક આનંદને અનુભવ નારે મનુષ્ય પણ જડવતુમાં સુખ માનનારા લોકોની પાસે તે
For Private And Personal Use Only