SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્મજ્ઞાન ન હોય તો તે બાળના જેવી કડા કરે છે. તે શરુ રીરે વૃદ્ધ દેખાવા છતાં જ્ઞાનની અપેક્ષાએ બાળ છે. ગમે તેટલાં શાસ્ત્રને અભ્યાસ કર્યો હોય, પણ જે તે માણસને આત્મજ્ઞાન ન થયું હોય તે, તે આત્મજ્ઞાનની અપેક્ષાએ બાળ જ કહી શકાય. જેને જેને અભ્યાસ ન હોય તેની અપેક્ષાએ બાળ ગણવું જોઈએ. બાળને અર્થ આ સ્થળે અનુભવ રહિત એમ સમજવું. માટે જે ખરી રીતે વૃદ્ધ ત્વ પ્રાપ્ત કરવું હોય તે આત્મજ્ઞાનને અનુભવ કરવાને સતત પ્રયત્નશીલ થવું. . ૪૮ છે ___ अवतरणम्-आत्मविद्यातः मुख नत्वविद्यातस्तदर्शनायाइ युग्मम् ॥ श्लोकः भवद्धिप्रवृद्धिन्या अविद्यायाः कुतः सुखम् ॥ अतोऽविद्यां परित्यज्य आत्मविद्यां समाश्रयेता४९। आसन्नै विभिः ज्ञेया तत्त्वविद्या तु दुर्लभा । ततः सर्वप्रयत्नेन आत्मविद्यां समाश्रयः ॥५०॥ टीका-भव वृद्धिप्रद्धिन्या-भवश्चतुर्गत्यात्मकः संसारः तस्य वृद्धिं प्रकर्षण वर्धयति तच्छीला तस्या भवद्धिप्रद्धिन्या अविद्यायाः कुतः सुखं भवेत् अपि तु न किंचित् सुखं भवेदित्यर्थेऽतोऽविद्यां परित्यज्य भव्य आत्मविद्यां समाश्रयेत् ॥४९॥ आसन्नरल्पसंसारैभव्यजीवैस्तत्वविद्या- आत्मविद्या दुर्लभा. For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy