________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१४३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूज्यो भवति । आत्मनोऽज्ञानतो बहुवयस्कोपि बालत्वमा
મતિ, ॥ ૪૮ ॥
અવતરણ—આત્મજ્ઞાનની બલિહારી કેટલી બધી છે, તેના સપૂર્ણ ખ્યાલતે કોઇ પણ માણુસ આપી શકે નહિ; તાપણુ ગ્રન્થકાર પાતાની મતિ પ્રમાણે આત્મજ્ઞાનનું માહામ્ય બતાવે છે.
અર્થ—આત્મતત્ત્વના જ્ઞાનથી માળક પણ વૃદ્ધ અને છે. પણ આત્મતત્ત્વના અજ્ઞાન એવા વૃદ્ધ પણ માળની લી. લાને યેાગ્ય થાય છે. ॥ ૪૮ ૫
ભાવાર્થ—સસ્કૃત ગ્રન્થકારી મેઘનાદથી જણાવે છે કે ગુણે! એ પૂજાનું સ્થાન છે; પણ વયકે લિંગ પૂજ્ય નથી, કેાઈ બાળક હોય કે વૃદ્ધ હાય; પુરૂષ હોય યા સ્ત્રી હાય, પણ જો તેનામાં ગુણ હાયતા તે ખરેખર પૂજય છે. આ સ્ત્રી છે કે આ ખાળક છે, એવા વિચાર મનમાં નહિ લાવતાં જો તે આત્મજ્ઞાની હોયતે જરૂર તે પૂજ્યતાને પાત્ર છે. શરીરથી ભલેને કઇ ખાળક હાય, પણ તેના આત્મા કાંઈ ખાળક નથી. આત્માતા ખળ નથી ચુવા નથી વૃદ્ધ નથી. તેમજ આત્મા સ્ત્રી નથી, પુરૂષ નથી, નપુંસક નથી, માટે ખાળ શરીરમાં રહેલા હૈયતા પણ આત્મજ્ઞાનીના આત્મા ખરે ખરેખર પૂજય છે. તેમજ સ્ત્રીના શરીરમાં રહેલું આત્મજ્ઞાનયુક્ત આત્મ ચૈતિ વંદનીય છે. શરીરથી વ્યવહારથી તે આત્મા બાળ દેખાય છે. પશુ . જ્ઞાનથી તે આત્મા વૃદ્ધ છે, માટે વૃદ્ધ જેટલે તે પ્રશસનીય છે. આથી ઉલટા માણસ મેટી ઉમરના હાય, પણ જો તેનામાં આ
For Private And Personal Use Only