________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪ર
કેવળ જડક્રિયારૂચિ તેવા મનુષ્યની નિંદા કરે કે પ્રશંસા કરે તેની તે લેશ માત્ર દરકાર રાખતા નથી. તે જે - કાર્ય કરે છે તે કીર્તિ મેળવવા કરતું નથી, આત્માના ધર્મ શું છે તે તે સમજે છે, અને તે પ્રમાણે નિસ્પૃહતાથી વર્તે છે. કીર્તિ અને અપકીતિ એ જગતે માનેલાં ખોટાં ત્રાજવાં છે, આત્મા તે બનેથી રહિત છે. કીર્તિથી આત્માના ગુણમાં વૃદ્ધિ થતી નથી, તેમ અપકીર્તિથી હાનિ થતી નથી. તેના સ્વભાવમાં રતિ માત્ર પણ ફેર પડતો નથી, તે પછી આ માને જે સ્વભાવ છે, તે તરફ અનાદર કરી શા સારૂ કિટ કીતિની પાછળ માણસે ભમવું જોઈએ ! જે લેકે કીર્તિની પૃહા વગર નિષ્કામ વૃત્તિથી કર્તવ્ય બજાવે છે, તેઓને જરૂર કીતિ દેવી પૂજે છે; પણ જે કીર્તિ મેળવવાને વારતેજ સઘળો પ્રયત્ન કરે છે, તેનાથી ખરી કીતિ દુર રહે છે, એટલું જ નહિ પણ શુભ કાર્ય કરવાથી મળ જેતે - સંતેષપણુ દુર રહે છે, માટે આત્મજ્ઞાનાભિલાષીએ કીતિ અને અપકીતિને વિચાર દુર રાખી જેથી આત્મશ્રેય થાય તે માર્ગ ગ્રહણ કરો. अवतरणम्-आत्मज्ञानेन सर्वेषां महत्त्वं भवतीत्याह ॥
श्लोकः आत्मतत्वावबोधेन बालोपि वृद्धतां श्रयेत् ॥ आत्मनोऽज्ञानतो वृद्धो बालचापल्यमाश्रयेत् ॥४०॥
टीका-आत्मतत्त्वस्य सम्यग् ज्ञानेनाल्पवयस्कोऽपि सर्व
For Private And Personal Use Only