________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४०
કબુલ કરે છે, પણ તે મધુર નાદમાંથી મળતું સુખ છેડી
વાને તત્પર થતું નથી; તેવા મૃગને મળતું સુખ આ આધ્યામિક આનંદની અપેક્ષાએ સમુદ્ર આગળ બિન્દુ સમાન છે. આત્મિક આનંદને વર્ણવવા ઘણા અનુભવીયે પ્રચન કર્યો છે, પણ તેઓની કલમ થાકી ગઈ છે, અને છે. વટે તેઓ એટલું જ લખી ગયા છે કે અંતરને આનંદ અનુભવાય છે પણ વણવા નથી, કારણ કે આ જગતમાં મળતાં સુખમાં એવું એક પણ પ્રકારનું સુખ નથી કે જેને આમિક આનંદની તુલના આપી શકાય !
જે સજજને છે તે મમત્વભાવને વશ નહિ થતાં સુખ દુઃખમાં તેમજ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિકે વિયેગમાં એક સરખી રીતે ઉદાસીન ભાવ ધારણ કરી શકે છે. પુર્વકૃત કમાનુસાર આવી પડેલી સ્થિતિમાં તેઓ સમભાવ રાખે છે. આત્મા તે આકાશની માફક નિર્લેપ છે, એ ભાવને નિરંતર હદયમાં તેઓ રાખ્યા જ કરે છે, અને તેથી તેઓનું ચિત્ત કલેલ રહિત સરોવરના જેવું શાંત બને છે. બાહ્ય સંજોગોથી તેવા પુરૂષની ચિત્ત શાંતિમાં ભંગ પડતું નથી, અને તેથી આવા પુરૂ ધર્મ સાધન સારી રીતે કરી શકે છે. ધર્મ સાધનામાં ઉપયોગી બાબત જે ચિત્તની સ્થિરતા, તે આ પ્રમાણે પ્રાપ્ત થવાથી બીજા મનુષ્યો કરતાં વધારે સારી રીતે આત્મજ્ઞાની શુદ્ધ ક્રિયા પણ કરી શકે છે. જેમ પુષમાંથી સુવાસ ફુરે, તેમ આત્મરમતારૂપ કિયા આત્મજ્ઞાનમાંથી સ્વાભાવિક રીતે પુરે છે.
अवतरणम्-पुनदृष्टान्तद्वारा स्वात्मानं दहीकुर्वन् सनात्मा -વિવાતિ છે.
For Private And Personal Use Only