________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१२९
श्लोकः
धमति यः सितं कर्म सिद्ध इत्यभिधीयते ॥ सिद्धत्वं नात्मनो भिन्नमात्मैव सिद्धतां श्रयेत् ४२
टीका-य आत्मानादिकालं सितं बद्धं कर्माष्टकं धमति दहति स सिद्ध इत्यभिधीयते तच्च सिद्धत्वमात्मनो भिन्नं न भवति वात्मैव सिद्धतां श्रयेत सिद्धदशां प्राप्नोत्यत आસ્મા પરમાયો શિતઃ ॥ ૪૨ ।।
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ—આત્મજ્ઞાનથી આત્મા અહંતુ મને છે, એટલુંજ નહિં પણ ધીમે ધીમે સિદ્ધ પણ બને છે. આ ત્મામાં સિદ્ધ ભગવાનનું પદ્મ મેળવવાની પણ ચેાગ્યતા છે, તે હવે ગ્રન્થકાર દર્શાવે છે.
અથ~> સિત ( અધાયેલા ) કર્મને ધમે છે ( ખાળે છે) તે સિદ્ધ કહેવાય છે. સિદ્ધપણું આત્માથી જુદું નથી. આત્માજ સિદ્ધતાને પામે છે. ॥ ૪૨ !
ભાવાર્થ આત્માને આઠ કર્મ વળગેલા છે. તે ક્યા. રથી વળગેલા છે તે કાઇથી કહી શકાય નહિ. એ આડમાં થી જ્ઞાનાવરણી, દશાનાવરણી, મેહની, અને અંતરાય એ ચાર કર્મના જ્યારે નાશ થાય છે, ત્યારે આત્મામાં કેવળ જ્ઞાન ઉપજે છે. તે ચાર કર્મને ઘાતીકમ કહેલા છે. તેના વિનાશથી જીવ અર્હત્ ખને છે; અને બાકીના ચાર પણ જ્યારે નાશ થાય છે, ત્યારે આત્મા સિદ્ધ અને છે,
ના
For Private And Personal Use Only