________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२७
श्लोकः
निश्चलं निर्मलं ज्ञेयमात्मतत्त्वं सुखप्रदम् ॥ यस्य शुद्धप्रबोधेन भवत्यर्हन् महीतले ॥ ४१ ॥
॥
टीका - निश्चलं ऐन्द्रियकविषयावभासशातावेदनीयरहितं, निर्मलं. रागद्वेषादिमलरहित, सुखप्रदं सुखप्रदायकमेतादृशमात्मतत्त्रं ज्ञेयम्, यस्य पूर्वोक्तात्मतत्वस्य शुद्धमबोधेन शुद्धानुभवज्ञानेनात्मा महीतलेऽर्छन् भवति ॥ ४१ ॥
અવતરણ—આત્મજ્ઞાનથી આત્મા અત્ પ્રભુની સ્થિતિ પ્રાપ્ત કરે છે, આત્મા સ્વરૂપે અંત્ છે, ને તેના આત્મજ્ઞાનથી સાક્ષાત્કાર થાય છે. આ બાબત ગ્રન્થકાર હવે પ્રદ્દર્શિત કરે છે.
અથ—આત્મતત્ત્વને સુખ આપનાર નિશ્ચય અને નિમળ ગણવું. જેના શુદ્ધ પ્રબેધથી આત્મા આ પૃથ્વી ઉપર અર્હત્પદવી પ્રાપ્ત કરે છે. ! ૪૧ !
ભાવાર્થ—માણસને જડ પદાર્થની સાથે ઘણુા કાથી એવે સ’ખધ થઇ ગયેલા છે કે પેાતે આત્મા છે એવું ભાન ભુલ્લી જાય છે. જ્ઞાની પુરૂષ ઘણી વાર જડ પદાર્થના માહને વશ થઈ આત્મજ્ઞાન ભુલી જાય છે પણ ગ્રન્થકાર વારવાર આત્માનું સ્વરૂપ દર્શાવે છે. આત્મતત્ત્વ નિશ્ચળ છે. સર્વ અનિશ્ચિત વસ્તુમાં આત્મતત્ત્વ નિશ્ચળ છે. લુળી આત્મતત્ત્વ નિર્મળ છે. જે મળ લાગેલે છે તે આ
For Private And Personal Use Only