________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२६
આશ્રય લેવાનુ તે લેાક સૂચવે છે. ઉપર જણાવેલા ત્રણે દોષથી આત્મસુખ મુકત છે. તે ક્ષણિક નથી પણ શાશ્વત છે; તે દુઃખગર્ભિત નથી પણ સદા સુખ પૂર્ણ છે. તે પ્રાપ્ત કર્યાં પછી ખીજી કેાઈ વસ્તુની પ્રાપ્તિની આકાંક્ષા રહેતી નથી. તે આત્મિક સુખ અનન્ત છે, ને શાશ્વત છે. વળી તે સુખ સત્ય છે. તે સુખના અનુભવ કરવાને ચેાગીએ સદા મચી રહેલા હોય છે, તેનેજ વાસ્તે સર્વ ધર્મ શાસ્રાની પ્રરૂપણા છે. સઘળી ધાર્મિક ક્રિયાઓ પણ તેની પ્રાપ્તિના ઉદ્દેશથી પ્રરૂપાયેલી છે. સ્વાયમાં શ્રી કપૂરચંદ્રજી લખે છે કે:
વિનાશી પુદ્ગલ દશા, અવિનાશી તુ આપ, આપે। આપ વિચારતાં મિટે પુણ્ય સહુ પાપ. સઘળી પાગલિક વસ્તુ વિનાશ ધવાળી છે, કેવળ આત્માજ અવિનાશી છે. જે આત્માનું ધ્યાન કરવામાં આવે, તે પુણ્ય અને પાપ સર્વ મટી જાય છે, અને આજ્ઞાના સાક્ષાત્કાર થાય છે. આ કામ એકદમ થઇ શકે નહિ. પણ આવી ભાવના આવવી તે પણ પરમ પુણ્યના ઉદય વિના સભવતું નથી, કારણ કે ભાવનાએ ધીમે ધીમે કા
માં પિરણામ પામે છે, જ્યારે અમુક ખાખતના વિચારી બહુજ ઘટ થાય છે ત્યારે તે વિચારો કનું રૂપ લે છે. માટે આવી ભાવના જો હશે તે એક દિવસ પણુ અમલમાં સૂકાશે, માટે જ્ઞાનની બલિહારી છે.
अवतरणम् -- यस्त्र ज्ञानेनात्माऽर्द्दन् भवति तदात्मतचं સૌદર્શ સકારૢ II
For Private And Personal Use Only