________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ માર્ગ વિચરવું બાહ્યદષ્ટિએ સુંદર દેખાતા મતમાં નહિ રાચતાં તેની બરાબર પરીક્ષા કરવી, અને પરીક્ષા કેરતાં જે સત્ય ભાસે તે જ સ્વીકારવું મારું તે સારું નહિ ગણતાં સારૂં તે મારૂં એમ ગણતાં શિખવું જોઈએ કારણ કે એવી દષ્ટિવાળે સત્યશોધક સત્યની સમીપમાં જલદીથી આવે છે, સત્ય માર્ગ પ્રાપ્ત થતાં તેને વાર લાગતી નથી; આ રીતે પ્રયાસ કરી મેળવેલા જ્ઞાનમાં તેની દઢ શ્રદ્ધા ચોંટે છે અને તે જ્ઞાન પ્રમાણે શુભાચરણ રાખવાને પણ તે દેરાય છે, માટે અબ્ધ પરંપરાને ત્યાગ કરી બુદ્ધિને ઉપચોગ કરી સત્યજ્ઞાનીઓએ કહેલાં સત્ય તત્ત્વને અનુભવ કરવા દરેકે ઉદ્યમ કરવો એ ગ્રંથકારને આશય જણાય છે.
अवतरणम्--द्रव्यधर्मापेक्षया भावधर्मस्यैव मुख्यत्वादाचधर्मप्रवर्त्तमानो मोक्षाधिकारीत्याह
श्लोकः भावधर्मप्रशून्या ये द्रव्यधर्मप्रवर्तकाः ॥ आत्मोपयोगशून्यत्वात्कथं मोक्षं प्रयान्ति ते ३५ ___टीका--ये भावधर्मशून्या ज्ञानदर्शनचारित्रशून्यास्तत्कारणस्य रूपे भोजननिवृत्तिरूपोपवासादिके द्रव्यधर्मे प्रवर्त्तमानास्त आत्मोपयोगशून्यत्वादुपयोगमुख्यधर्मवाहिष्कृतत्वात्कथं મોક્ષ કથાનિત ? નૈતિ રૂ
For Private And Personal Use Only