________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલે નાશ પામવે, ગુણ પર્યની ઉત્પત્તિ વિનાશ થાય છે, તે ભાવને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ક્ષરભાવ કહેવામાં આવે છે, પણ આત્મદ્રવ્યને ઉત્પત્તિ કે વિનાશ થતું નથી, માટે તે અક્ષર છે. તે અક્ષરભાવ જેનામાં હોય તે સાક્ષર કહેવાય છે. આવી રીતે આ ત્રણ કદ્વારા આત્માના અનેક ગુણોનું પ્રતિપાદન ગ્રન્થકારે કર્યું છે. આવા આત્મતત્વને જાણે તેને ગિરાજ જાણુ. જાણે એને અર્થ એ નથી કરવાનું કે શબ્દથી જાણે અથવા શબ્દમાં બેલી જાણે, પણ જેને ઉપર જણાવેલા ગુણવાળે આત્મા છે, એવું અનુભવજ્ઞાન ગુરૂકૃપાવડે અને આત્મબળમાં વિશ્વાસ રાખી પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થયું છે, તેજ માણસ ગિરાજની મહાપદવીને લાયક છે. તીર્થંકરને તે અનુભવ જ્ઞાનથી પણ ઉત્તમ ઉત્તમ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું, માટેજ ભકતામરમાં “
સોશ્ચર” “ઘોતિયો” એવાં વિશેષણો લગાડયાં છે. હળુકમી ને જ પૂર્વ યુ શ્યના ભાગ્યદયે તેવા ભેગીઓને પ્રસંગ પ્રાપ્ત થાય.
अवतरणम्--आत्मधर्मयोग्यैः शिष्यरात्मधर्म आराध्य आत्मानमन्तरेणान्यत्रात्मधर्मो नास्ति तदाह ॥
જોવા शिष्यैर्विचक्षणैर्योग्यो धर्म आराध्य आत्मनः॥ असतः किं सदुत्पत्तिः चिन्तनीयं च साक्षरैः ३३
For Private And Personal Use Only